Você está na página 1de 16

એલસીડી પેનલ-

એલસીડી પેનલનાં મ ૂળ ભાગ- સાદા બ્લેક એન્ડ વ્હાઇટ 7-સેગમેંટ


એલસીડી ડિસ્પ્લે પેનલમાં આવતા મ ૂલ ભાગ અને તેમનાં કાર્ય લઇશુ.ં
રીયર અને ફ્રં ટ પોલેરાઇજર - આ પારદર્શક લાગતા ખાસ
પ્રકારનાં પોલેરાઇજર ફિલ્મ હોય છે . તે એકબીજા કરતા
90 અંશ આઉટ ઓફ ફેજ હોય છે .એટલે કે એક
પોલેરાઇજરમાંથી પસાર થયેલ પ્રાકાશ જો બીજા
પોલેરાઇજરમાંથી સીધો પસાર કરવામાં આવે તો તે
પસાર થઇ શકશે નહિ.કેમકે પોલેરાઇજર ફિલ્મ તેના
પ્લાનનાં સમાંતરમાંઆવતા પ્રકાશનેં જવા દે છે .
જો આવતો પ્રકાશ આઉટઓફ ફેજ હશે તો તે જઇ શકશે નહિ.
બંને પોલેરાઇજરની અંદરનાં ભાગમાં કાંચ હોય છે , જે પેનલને યાંત્રીક મજબુતી
આપે છે . તેમજ લીકવીડ ક્રિસટલને પેનલની અંદર રાખે છે . તે કામમાં પેરીમીટર સીલ લીકવીડ ક્રિસટલને બાજુ માંથી લીક
થતો અટકાવે છે . એટલે કે આ બે કાંચ અને પેરીમીટર સીલ મળીને લીકવીડ ક્રિસટલ માટે કંટેનર બનાવે છે . આ ઘરની અંદર
લીકવીડ ક્રિસ્ટલ ભરવામાં આવે છે .
ુ નો
લીકવીડ ક્રિસ્ટલ ખાસ પ્રકારનો લીકવીડ ક્રિસટલ છે જેની બે સપાટી ઉપર વોલ્ટેજ આવે તે પ્રમાણમાં તેના મોલીક્યલ
અંશાત્મક એલાઇનમેંટ બદલાય છે , અને અને આ લીકવીડ ક્રિસ્ટલમાંથી પસાર થતા પ્રકાશના પ્લાનનાં અંશ પણ બદલાય
છે .આ વોલ્ટેજ આપવાં માટે એક બેકપ્લેન ઇલેકટ્રોડ હોય છે , જે એક સેલને કોમન કનેકશન આપે છે , જ્યારે બીજી સેગમેંટ
ઇલેકટ્રોડ હોય છે , જે કેવા આકડાં ડિસ્પ્લે કરવાનાં છે , તે આકૃ તીનાં સેગમેંટ પ્રમાણેં પારદર્શક ITO ઇન્ડિયમ ટાઇટેનમ
ઓકસાઇડ દ્વારા બનેલી હોય છે . ITO લગાવ્યા પછી તેના ઉપર એકજ દિશામાંપોલીરાઇજરનાં પ્લાનમાં ઘસીને પોલીઇમાઇડ
(polyimide)લગાવવામાં આવે છે , તેના લીધે લીકવીડ ક્રિસટલનાં સૌથી બાહરના મોલીક્યુલ પોલરાઇજરનાં પ્લાનમાં
ગોઠવાઇ જાય છે . જ્યારે એલસીડી ડ્રાઇવર આઇસી આ સેગમેંટ ઇલેકટ્રોડ સાથે જોડવામાં આવે છે , અને જે સેગમેંટ ઉપર
વોલ્ટેજ આપવામાં આવે તે સેગમેંટ અને કોમન ઇલ્કટ્રોડ વચ્ચે આવતા લીકવીડ ક્રિસ્ટલ તેનો પ્લાન વોલ્ટેજ પ્રમાણેં
અંશાત્મક બદલાય છે . તેના લીધે પસાર થતા પ્રકાશનો પ્રમાણ બદલાય છે , અને સેગમેંટ ઇલેકટ્રોડની આકૃતી પ્રમાણેં ડિસ્પ્લે
દે ખય છે .બધા ઇલેકટ્રોડ ITO થી બનેલા હોય છે , તેથી તે પારદર્શક હોય છે , તેથી ડિસ્પ્લેમાં કોઇ ડખલ થતી નથી.દરે ક
ઇલેકટ્રોડમાંથી છે ડા કાઢવામાં આવે છે , જે ડ્રાઇવર આઇસીમાંથી ડિસ્પ્લે માટેનાં ડેટા મેળવે છે . આ ડેટા ડિસ્પ્લેની બનાવટ
પ્રમાણેં ડિકોડ કરે લા હોય છે . એટલા માટે નક્કિ કરે લ ડિસ્પ્લે આવે છે .
એલસીડી કેવી રીતે કામ કરે છે . ઉપર જોયુ ં કે લીકવીડ ક્રિસ્ટલમાં બંને પોલરાઇજરની વચ્ચે આવેલ મોલીક્યુલસનાં વળ
પડવામાં ટેકનીકલ રહસ્ય છુપાયેલો છે . આપણેં આપેલા ચિત્રની મદદથી લીકવીડ ક્રિસટલ ઉપર કોઇ વોલ્ટેજ નથી ત્યારે
રીયર પોલરાઇજરમાંથી પ્રવેશ કરતાં પ્રકાશ સાથે કઇ રીતે વહેવાર થાય છે તે જોઇશુ.ં
રીયર પોલરાઇજરમાંથી બેકલાઇટનો પ્રકાશ પસાર થતાં પ્રકાશ વર્ટીકલ પ્લાનમાં પોલરાઇજ થઇ જાય છે .જે બેકપ્લેન
પારદર્શક ઇલેકટ્રોડમાંથી કોઇ પણ બાધા વગર પસાર થાય છે . જેમ પ્રકાશ લીકવીડ ક્રિસ્ટલમાંથી પસાર થાય છે તેમ તેનો
અંશાત્મક પ્લાન વળ લેતો જાય છે .
અને પારદર્શક સેગમેંટ ઇલેકટ્રોડપર
પહોંચતાં આ પ્રકાશ બાધા વગર પસાર
થાય છે . હવે પ્રકાશ હોરીજોન્ટલ પોલરા
ઇજરને મળે છે . જે આવેલ પ્રકાશને
કોઇ પણ બાધા વગર પસાર થવા દે છે ,
કેમકે આવેલ પ્રકાશ અંશાત્મક વળાંક ઓફ પીક્ષેલ માટે પ્રકાશનો માર્ગ
લેતાં લેતાં વર્ટિકલ પોલારાઇજેશનમાંથી
હોરીજોન્ટલ પ્લાનમાં પોલેરાઇજ થઇ ગયેલ છે . અને હોરીજોન્ટલ પોલેરાઇજર હોરીજોન્ટલ પ્લાનમાં આવેલ પ્રકાશને
સહેલાઇથી જવાં દે છે . અને સામેં જોનારને ડિસ્પ્લે પારદર્શક લાગે છે , એટલે કે સેગમેંટ ઓફ છે , તેમ દે ખાય છે .
ઓન પીક્ષેલ માટે પ્રકાશનો માર્ગ -
આપેલ ચિત્રમાં પીક્ષેલ ઓફ થાય
ત્યારનો પ્રકાશનો મારે ગ બતાવેલ છે .
રીયર પોલેરાઇજરને બેકલાઇટમાંથી
મળતો પ્રકાશ વર્ટિકલ પોલરાઇઝેશન
મેળવીને બેકપ્લાન ઇલેકટ્રોડમાંથી પસાર
થઇનેલીકવીડ ક્રિસ્ટલમાથી પસાર થાય છે .
પરં ત ુ આ વખતે LC ઉપર વોલ્ટેજ આવેલ
હોવાથી તેના મોલીક્યુલસનો અંશાત્મક વળાંક
સીધો થઇ ગયેલ છે , તેથી આવતો વર્ટીકલ પોલેરાઇજડ પ્રકાશ હવે હોરીજોન્ટલ પોલરાઇજ થતો નથી, માટે પ્રકાશ વર્ટીકલ
પ્લાનમાંજ હોરીજોન્ટલ પોલરાઇજર ફિલ્મ સુધી જાય છે , તેથી પ્રકાશને પોલરાઇજર રોકી દે છે , અને સેગમેંટ ઇલેકટ્રોડની
આકૃતી પ્રમાણેંનો વિસ્તાર પ્રકાશ વગરનો થઇ જાય છે , અને એટલો વિસ્તાર કાળી આકૃ તી તરીકે દે ખાય છે .
નીચેનાં ચિત્રમાં મોલીકયુલનો એલાઇનમેંટ બતાવેલ છે . A અને b પોલરાઇજીંગ ફિલ્ટરની વચ્ચે મોલીકયુલનો વળાક લેતો
એલાઇનમેંટ અને વોલ્ટેજ વગર અને વોલ્ટેજ સાથે મોલીકયુલનાં વલાંકમાં થતા ફેરફાર બતાવેલ છે . વોલ્ટેજ આવતાં લાઇટ
વળાંક લીધા વગર જવાથી બીજો પોલરાઇજર ફિલ્ટર ફિલ્મ તેને રોકી દે છે . માટે જોનારને તે પીક્ષેલ પ્રકાશ વગરનોં દે ખાય
છે .

સામેં આપેલ ચિત્રમાં કલર એલસીડીની રચનાં


બતાવેલ છે .એક પીક્ષેલમાં ત્રણ સબ પીક્ષેલ હોય છે
એટલે એક પીક્ષેલમાં ત્રણ કલર માટે ત્રણ સબ
પીક્ષેલ હોય છે , અને એ ત્રણ સબ પીક્ષેલ માટે
ત્રણ કલરનાં ત્રણ ફિલ્ટર લાગેલા હોય છે .
એટલે કે રે ડ સબ પીક્ષેલ માટે રે ડ કલરનો
ફિલ્ટર હોય છે , તેથી તેમાંથી પસાર થતી
લાઇટ બાહર આવતાં રે ડ કલરની દે ખાશે.
એજ રીતે બ્લયુ ફિલ્ટરનાં લીધે બ્લયુ સબ
પીક્ષેલમાંથી પસાર થયેલ લાઇટ બ્લ્યુ કલરની દે ખાશે. અને
ગ્રીન સબ પીક્ષેલમાંથી પસાર થયેલ રોશની લીલા રં ગની દે ખાશે. જો આ ત્રણ પીક્ષેલ એક સાથે લાઇટને જવા દે તો બાહર
આવતી લાઇટ સફેદ રં ગની દે ખાશે. જો રે ડ અને ગ્રીન રોશની બાહર આવશે અને બ્લ્યુ રોશની બાહરનાં આવે તો જોનારને
યલો કલર દે ખાશે.જો ગ્રીન બંધ રહે અને રે ડ અને બ્લ્યુ રોશની મળે તો મેજેન્ટા કલરની રોશની બાહર પડશે. જો રે ડ બંધ રહે
અને ગ્રીન અને બ્લ્યુ ચાલુ રહે તો સ્યાન કલરની રોશની બાહર પડશે.જો ત્રણેં કલર બંધ રહે તો બ્લેક કલર દે ખાશે. જેવો
ચિત્ર દે ખાડવાનો હોય છે , તે પ્રમાણેં કલરનાં ડેટાનાં વોલ્ટેજ બનીને તેની સબ પીક્ષેલ ઇલેકટ્રોડ ઉપર સોર્સ ડ્રાઇવરમાં થઇને
આવશે અને તે પ્રમાણેં LC પ્રકાશને વળ આપશે, અને તે પ્રમાણેં તે રોશની ઓછી વધારે થશે. અને આપણે જુ દાં જુ દાં કલરનાં
ચિત્ર જોઇએ છિએ. એલસીડી પેનલમાં ચિત્ર બતાવવામાટેનાં પીક્ષેલ કેટલી સંખ્યામાં વાપરવામાં આવેલ છે તે એલસીડી
પેનલનો રીજોલુશન કહેવાય છે . VGA સ્ટાંડર્ડ રીજોલુશન હોય તો 640x350@85Hz રીજોલુશન હોય તો આડી લાઇનમાં 640
મેઇન પીક્ષેલ હશે અને દરે ક પીક્ષેલમાં ત્રણ કલરનાં 3 સબ પીક્ષેલ હશે. એટલે કે 640x3 એકટીવ સબ પીક્ષેલ દરે ક લાઇનમાં
હશે અને આવી 350 એકટીવ લાઇનો ઉપરથી નીચે સુધીમાં એકટીવ હશે.એટલે કે એક VGA પેનલમાં 640x3x350 સબ
પીક્ષેલ એક પેનલમાં એકટીવ હશે. એજ રીતે QXGA રીજોલુશનમાંટે2048x1536 પીક્ષેલ અને 2048x3x1536 સબ પીક્ષેલ
સંપ ૂર્ણ પેનલમાં આવશે.
આ જોતા એક પેનલમાંથી બાહર આવતા વાયરની સંખ્યા પીક્ષેલ કરતાં 4 ગણીં થશે. અને તેમને વોલ્ટેજ આપવા માટેની
સર્કિટ ખુબ જટિલ થઇ જશે. આ પ્રોબલેમનો સોલ્યુશન લાવવા માટે TFT panel નો વિકાસ થયો. ડ્રાઇવીંગ સર્કિટ મલ્ટીપ્લેકસર
અને ડિમલ્ટીપ્લેકસર સર્કિટ મોસ્ફેટની બનાવવામાં આવી અને ડિજીટલ ડેટાના એનાલોગ વોલ્ટેજ બનાવવા માટે D/A સર્કિટ
પણ પેનલની અંદર વિકસાવવામાં આવી .આ બધી રચનાં પારદર્શક બનાવવામાં આવી જેથી ચિત્રની રોશનીને કોઇ
નડતરનાં રહે. આ બધુ પેનલની અંદર હોય છે . માટે તેને TFT LCD panel (થીન ફિલ્મ ટ્રાંજીસ્ટર લીકવીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે
પેનલ) કહેવાય છે . એક સબ પીક્ષેલ માટે એક ટ્રાંજીસ્ટર ધારીએ તો પણ કેટલા ટ્રાંજીસ્ટર થાય.એટલા માટે જ એલસીડી
પેનલને ખુબ સાચવવી પડે છે . ઇએસડી પ્રોટેકશન પણ આપવોં પડે છે .

Gate driver

Gate driver

Source driver

mosfet

કલર ટીએફટી પેનલની રચનાં Blu red grn Blu red grn Blu red grn Blu red grn
1 pixel 1pixel 1pixel
પેનલનો કાર્ય સમજવાં માટે સામેનો ચિત્ર સમજવા કોશીશ કરવી. આડી લાઇનો
1 2 3 4 5
ગેટ ડ્રાઇવર છે , અને ઉભી લાઇનો સોર્સ ડ્રાઇવર છે .અને જે જગ્યાં ઉપર ક્રોસ
થાય છે તે પોઇન્ટ ઉપર સબપીક્ષેલ આવેલ છે . જો A અને 2 લાઇનો એકટીવ
A A2 A4
થાય તો તે વખત માત્ર A2 સબપીક્ષેલ ચાલુ થશે, અને એડિસીમાંથી
B B4
સોર્સ ને મળતા વોલ્ટેજ પ્રમાણેં આ A2 સબપીક્ષેલમાંથી લાઇટ પસાર

GATE DRIVER
થશે અને આ A2 જે રં ગનો સબપીક્ષેલ છે , તે કલરની લાઇટ ડેટાનાં C C2
વોલ્ટેજ પ્રમાણેં ઓછી વધારે થશે જો C અને 2 લાઇન એકટીવ થશે
D D3
તો C2 સબ-પીક્ષેલ ચાલુ થશે. આ રીતે જે પીક્ષેલનાં ડેટા મળે છે , તે
પીક્ષેલ ચાલુ થાય છે . 832X432X3 સબ પીક્ષેલ હોય તો 832X3 સોર્સ E E1 E4

ડ્રાઇવર હોય છે ,અને 432 ગેટ ડ્રાઇવર હોય છે . અને ખુબ વધારે ફ્રિકવેંસી
SOURCE DRIVER
ઉપર ડેટા આવે છે .(ટીએફટી એરે નાં ચિત્ર દ્વારા આપણેં કયો પીક્ષેલ ચાલુ
થશે તે જાણીં શકીયે છિયે. જો વચ્ચેની ગેટ ઇલેકટ્રોડ ઓન થાય અને
V1, V2,V3 સોર્સ ઇલેકટ્રોડ લાઇન ઉપર વોલ્ટેજ આવે તો વચ્ચેની
આડી લાઇનમાં 1,2,3 મોસ્ફેટ ચાલુ થશે.અને બાકીનાં મોસ્ફેટ બંધ
રહેશે. માટે 1,2,3 મોસ્ફેટદ્વારા ચાલતાં સબપીક્ષેલ ચાલુ થશે,આ રીતે
સંપ ૂર્ણ પેનલનાં પીક્ષેલ એક સેકંડમાં સ્ટાંડર્ડ પ્રમાણેં, વર્ટીકલની જે
ફ્રિકવેંસી આવતી હોય એટલી વખત ચાલુ બંધ થાય છે . પરં ત ુ જેટલા
સબપીક્ષેલ છે ,એટલી વખત x વર્ટીકલ ફ્રિકવેંસી વખતકલરનાં
8 બીટનાં ડેટા આવે છે .એટલા માટે પ્રોસેસર વિડીયોસીગ્નલને ડિસ્પ્લે
પ્રમાણેં પ્રોસેસ કરે છે , અને સ્કેલીંગ કરે છે . )

Typical TFT display system


RSDS BUS Source driver control bus

power line

Timing Gate gray scale source source source


controller driver reference driver driver driver
control ckt ckt ckt
bus
LVDS
driver

Signal source
gate

TFT LCD Panel


ckt

driving ckt
TV
NOTE BOOK
PC MONITOR
driver

Power
gate

ckt

supply power line

back light ccfl


Invertor
power
supply back light invertor ckt

આ ડેટા મેગા હર્ટજ ફ્રિકવેંસી રે ન્જનાં હોય છે .


જેની ફ્રિકવેંસી પેનલના રીજોલુશન ઉપર આધાર રાખે છે , માટે તે સામાન્ય પદ્ધતી દ્વારા પેનલને આપવામાં આવે તો આ ડેટા
વાયરમાં જ ખલાસ થઇ જાય છે ,માટે આ ડેટાને મેઇન બોર્ડમાંથી પેનલને આપવાં માટે નવીં ટેકનોલોજી વિકસાવવામાં આવી
તેને LVDS low voltage differenrial signal નામ આપવામાં આવ્યો, અને આ પદ્ધતીમાં સીગ્નલને ડિફરેં સીયલ
એમ્પલીફાયરમાંથી પસાર કરવામાં આવે છે . તેથી એક વાયરમાંથી આવેલ સીગ્નલ બે વાયરમાં ચાલતો થઇ જાય છે . એક
વાયરમાં સીગ્નલ જે ફેજમાં હોય છે , બીજા વાયરમાં તેનાથી વિરૂદ્ધ ફેજનો સીગ્નલ હોય છે , અને તે ખુબ લો વોલ્ટેજ ઉપર
હોય છે .માટે આ સીગ્નલ એલવીડીએસ કહેવાય છે . આ સીગ્નલ સીરીયલ ડેટા તરીકે આવે છે . તેને પેનલની અંદરની આઇસી
સીરીયલમાંથી પેરેલલ ડેટા બનાવી દે છે . સિંક્રનાઇઝીંગ પલ્સ ડિસ્પ્લે પેનલની સ્કેનીંગ સર્કિટસને વિડીયો સીગ્નલનાં ડેટા
સાથે સિંક્રોનાઇઝ કરે છે . જેથી સિંક્રોનાઇઝ ચિત્ર આવે છે . વિડીયો પ્રોસેસરમાંથી આવતી કલોક સીગ્નલ ડેટા આવવાની જડપ
સાથે પેનલની જડપને સિંક્રોનાઇઝ કરે છે . બેકલાઇટ ઇનવર્ટર ccfl લેમ્પને જોઇતા વોલ્ટેજ આપે છે , અને બ્રાઇટનેસ કંટ્રોલ
કરવાંમાટે PWM કરે છે . CCFL લાઇટ એમીટ કરે છે , જેને પીક્ષેલ ઓછો કરીને ચિત્ર બનાવે છે .પાવર સપ્લાય પેનલની અંદર
આવેલ સર્કિટને જોઇતો પાવર અને બાયસીંગ પ ૂરો પાડે છે . RSDS reduced swing differential signal સીગ્નલના ફેજ સ્વિંગને
ઓછો કરીને મોકલવામાં આવતો સીગ્નલ છે . સોર્સ ડ્રાઇવરને કંટ્રોલ કરવા માટેનાં ડેટા મોકલવાં માટે વાપરવામાં આવેલ છે .
સોર્સ ડ્રાઇવરનો આર્કિટેકચર - સોર્સ ડ્રાઇવર માટે Source driver Architacture
બે મુખ્ય સીગ્નલ બતાવેલ છે . ડિફરેં સીયલ ઇનપુટ
સીગ્નલ અને ટાઇમીંગ કંટ્રોલ સીગ્નલ, ડિફરેં સીયલ timing output circuit
control control
સીગ્નલમાં 8 બીટનાં કલર ડેટા હોય છે . આ ડેટા સીરીયલ s i g n a l logic

ડેટા હોય છે . તેને શીફટ રજીસ્ટરની મદદથી સીરીયલ ઇન


ડેટામાંથી પેરેલલ આઉટ ડેટા બનાવવામાં આવે છે .ડેટાલેચ આ gama digital to
reference analog convertor
ડેટાને હોલ્ડ કરે છે . જેટલા સમયમાં ડેટાનાં એડિસીમાં એનાલોગ
voltege
વોલ્ટેજ બનીનેO/P ckt દ્વારા પીક્ષેલ ડ્રાઇવ કરવામાટે આપવામાંઆવે
છે , એટલા સમય માટે આ ડેટા લેચ રજીસ્ટરમાં હોલ્ડ થાય છે . serial to data latch
ગામા કરે કશન પણ આ વિભાગમાં કરવામાં આવે છે . parallel
differential
convertor
input signal
ગામા કરે કશન - જો કોઇ સીગ્નલ પેનલને આપવામાં
આવે છે , તો તે જે પ્રમાણેં ડેટા આવે છે , તે જ પ્રમાણેં ચિત્રનાં બ્રાઇટનેસ
shift register
અને કોંટ્રાસ મળતા નથી , કેમકે પેનલનો રીસપોંસ નોનલીનીયર હોય છે .

repair buffer/
Gama buffer

1 સેમ્પલ ઇનપુટ ઇનપુટનો લીનીયર ગ્રાફ

2 પેનલનો નોન લીનીયર આઉટપુટ આઉટપુટનો નોન લીનીયરગ્રાફ

3 સેમ્પલ લીનીયર ઇનપુટ ઇનપુટનો લીનીયર ગ્રાફ

4 ગામા કરે કશન થયેલ નોન લીનીયર ઇનપુટ કરે કશનનો નોન લીનીયર ગ્રાફ
5 પેનલનો લીનીયર આઉટપુટ આઉટપુટનો લીનીયર ગ્રાફ

ચિત્ર 1 માં બતાવેલ સ્ક્રિન લીનીયર સીગ્નલ દ્વારા આવવો જોઇયે તે રીસપોંસની છે . અને તેની સામેં આપવામાં આવેલ
સીગ્નલનો ગ્રાફ છે . ચિત્ર 2 માં ચિત્ર 1 નાં સીગ્નલ દ્વારા બનતો ચિત્ર છે . જેમાં જોઇયે તેવાં બ્રાઇટનેસ અને કોંટ્રાસ નથી.
ચિત્ર 3 માં આપવામાં આવેલ સીગ્નલ છે , જ્યારે ચિત્ર 4 માં આ સીગ્નલને ગામા કરે કશન કરીને પેનલને આપવામાં આવેલ
સીગ્નલનો ગ્રાફ છે . જો સીગ્નલ પ્રમાણેં સેમ ટુ સેમ ચિત્ર દોરાય તો તેની સામેંનાં ચિત્રમાં બતાવેલ છે ,તે પ્રમાણેં દે ખાવો
જોઇયે. પરં ત ુ પેનલ તેને ચિત્ર 5 પ્રમાણેં દે ખાડે છે . એટલે કે તે લીનીયર રીસપોંસ બની જાય છે .

આપેલા ચિત્ર દ્વારા ટીએફટી પેનલનાં સોર્સ અને ગેટ ડ્રાઇવરનો કાર્ય સહેલાઇથી સમજાઇ જાય છે . પેનલનો સ્કેન કંટ્રોલ કરવા
માટે સોર્સ ડ્રાઇવર બ્લોકમાં અને ગેટ ડ્રાઇવર બ્લોકમાં રે ફરેં સ વોલ્ટેજ અને કોમન વોલ્ટેજ વીકોમ વોલ્ટેજ આપવામાં આવેલ
છે . સોર્સ ડ્રાઇવર બ્લોકમાં ઓસીલેટર બતાવેલ છે .આ ઓસીલેટર એક્ષટર્નલ MPU દ્વારા કંટ્રોલ ડેટા મેળવે છે , તેનાં પ્રમાણેં તે
ઓસીલેટરને ચલાવે છે . તે સીગ્નલ દ્વારા સોર્સ ડ્રાઇવર સર્કિટ માટે ટાઇમીંગ પલ્સેસ મળે છે . તેમાંથીજ ટાઇમીંગ કંટ્રોલર દ્વારા
ગેટડ્રાઇવર માટે ટાઇમીંગ કંટ્રોલ સીગ્નલ મળે છે . MPU માંથી આવતા સીગ્નલ દ્વારા એમ્બેડેડ ગ્રાફિક મેમરીનાં એડ્રેસ કંટ્રોલ
કરવાં માટે ડેટા પણ આવે છે . આ ડેટા દ્વારા ગ્રાફિક મેમરીનાં એડ્રેસ કંટ્રોલ થાય છે . અને તેનાથી ડિસ્પ્લે કંટ્રોલ થાય છે .
મેમરીની સાઇજ પેનલની સાઇજ દ્વારા નક્કી થાય છે .
નીચે આપેલ ચિત્ર પીકચર ડેટાનો રસ્તો બતાવે છે . સોર્સ ડ્રાઇવર અને ગેટ ડ્રાઇવર મળીને ડિસ્પ્લે સ્કેન કરે છે . એજ વખત
આવેલ રે ડ ,ગ્રીન અને બ્લયુ કલપ માટેનાં ડિજીટલ ડેટા સોર્સ ડ્રાઇવરને મળે છે , તેના પ્રમાણેં દરે ક સબ પીક્ષેલ તેની
રોશનીને કંટ્રોલ કરે છે . પેનલનો દરે ક પીક્ષેલ આ રીતે કંટ્રોલ થઇને સિંક્રોનાઇઝ થયેલ હોવાથી ડેટા ચિત્રમાં ફેરવાઇ જાય છે .

નીચે આપેલ ચિત્રમાં 1280x768 પીક્ષેલ રીજોલુશનવાળી ટીએફટી પેનલની પાછલ લાગતી સર્કિટની એરેં જમેંટ આપેલ છે .

પેનલની અંદર આવેલ સીરીયલ ડેટાને પેરેલલ કરીને તેના વોલ્ટેજ બનાવીને એડ્રેસ પ્રમાણેંનાં પીક્ષેલને ડ્રાઇવ કરવાની
વ્યવસ્થા હોય છે . પરં ત ુ મેઇન વિડીયો સીગ્નલ આપતા મેઇન બોર્ડમાંથી આ ડેટાને પેનલ સુધી સામાન્ય વાયર અથવા

કન્વેન્શનલ પદ્ધતી દ્વારા લઇ જઇ શકાતા નથી. તે વાયરમાં જ નાશ પામે છે . માટે તેમના માટે LVDS પદ્દતી દ્વારા સીગ્નલ
લઇ જવામાં આવે છે . સાધારણ સીગ્નલને ડિફરેં સીયલ એમ્પલીફાયર દ્વારા ડિફરેં સીયલ સીગ્નલમાં ફેરવવામાં આવે છે .અને
મેઇન બોર્ડમાંથી ટીએક્ષ (ડ્રાંસમીટ) કરવામાં આવે છે . આ સીગ્નલ ખાસ રીતે બનેલ ફ્લેક્ષ કેબલ દ્વારા પેનલમાં જાય છે . ત્યાં
પાછો આ સીગ્નલ ડેટામાં ફેરવવામાં આવે છે , અને ઉપયોગમાં લેવાય છે . માત્ર સીગ્નલ વ્યવસ્થીત રીતે મેઇન બોર્ડમાંથી
પેનલને જાય એટલા માટે આ વ્યવસ્થા કરવી પડે છે . નીચે LVDS માટેની ટીએક્ષ અને આરએક્ષમાટે વપરાતી ફિલીપ્સ
કંપનીનીં બે આઇસીના ચિત્ર આપેલ છે . આ આઇસી આવતા લો વોલ્ટેજ ટીટીએલ સીગ્નલને એલવીડીએસ સીગ્નલમાં ફેરવે
છે . જ્યારે બીજી આઇસી એલવીડીએસ સીગ્નલને પેરેલલ સીગ્નલ સીમોસ અથવા ટીટીએલ માં ફેરવે છે .

નીચે આપેલ ચિત્ર નેશનલ સેમીકંડકટરની આઇસી DS90C363 & DS 90CF364 Tx &Rx આઇસીનાં છે , આ આઇસી ત્રણ
લાઇન દ્વારા માત્ર 6 બીટનાં રે ડ , ગ્રીન અને બ્લયુ કલરનાં ડેટા લઇ જાય છે . તે સીવાય કલોક સીગ્નલ પણ જાય છે .

લીકવીડ ક્રિસ્ટલનાં ઉપયોગ પ્રમાણેં LCD panel નાં વર્ગ કરવામાં આવેલ છે .
TN , STN , FSTN ટ્ વિસ્ટેડ નીમેટીક, સુપર ટ્ વિસ્ટેડ નીમેટીક ,ફિલ્મ સુપર ટ્ વિસ્ટેડ નીમેટીક નામ આપવામાં આવેલ છે .
PVA (પેટર્નડ વર્ટિકલ એલાઇનમેંટ S-PVA આ પીવીએ સેમસંગની
મોનોપોલી છે . આ સીસ્ટમમાં વાઇડ વ્યુ એંગલ મળે છે . આ સીસ્ટમની
અંદર લીકવીડ ક્રિસટલનાં મોલીક્યુલ ઇલ્કટ્રોડનાં 90 અંશ ઉપર
ગોઠવવામાં આવે છે . જ્યારે ઇલેકટ્રીક ફિલ્ડ આવે છે તો આ મોલીક્યુલ
90 અંશથી હટી જાય છે . આ પ્રકારનાં એક સેલમાં 4 ક્રિસ્ટલ
મોલીક્યુલનો સેટ રાખવામાં આવે છે .
S-PVA- સુપર પેટર્નડ વર્ટિકલ એલાઇનમેંટ આ સીસ્ટમ પીવીએ
સીસ્ટમમાં સુધારો કરીને બનાવવામાં આવે છે . 4 ક્રિસ્ટલની જગ્યા
8 ક્રિસ્ટલનો સેલ બનાવવામાં આવે છે . તેથી 8 જુ દા જુ દા ડાયરે કશનમાં ક્રિસ્ટલ સેટ થાય છે . તેથી સાઇડ વ્યુઇંગ એંગલમાં
વધારો થાય છે .

IPS - એટલે ઇન-પ્લાન સ્વીચીંગ - આ પ્રકારની એલસીડી પેનલમાં લીક્વીડ ક્રિસટલ ઉપર વોલ્ટેજ હોરીજોન્ટલ
પ્લાનમાં આપવામાં આવે છે .તેથી લીક્વીડ ક્રિસટલનાં મોલીક્યુલ ગ્લાસ સબસ્ટ્રેટનાં પેરેલલમાં રીવોલ્વ કરે છે . તેથી વાઇડ
વ્યુઇંગ એંગલ મળે છે , અને કલર કુ દરતી સ્વરૂપમાં જોઇ શકાય છે .

ુ ય ત્રણ પ્રકારના હોય છે -


એલસીડી પેનલને આપવામાં આવતા સીગ્નલસ મખ્
1 - કં ટ્રોલ સીગ્નલ - કંટ્રોલ સીગ્નલ - આ સીગ્નલ દરે ક પેનલ માટે કોમન હોય છે . પરં ત ુ મેન્યુફેકચરર તેમાં ફેરફાર કરી
શકે છે .
કલોક સીગ્નલ - RGB સીગ્નલસને પેનલમાં ચાલતા રાખવા માટે અને ચાલવાનો સમય સિંક્રોનાઇઝ કરવા માટે આ
ક્લોક સીગ્નલ પેનલને આપવામાં આવે છે .
હોરીજોન્ટલ સીન્કેરોનાઇજીંગ સીગ્નલ - એક એચ સીંકનાં સમયમાં N સંખ્યાનાં CK પલ્સ આવે છે . અને N એટલે એક
લાઇનમાં RGB પીક્ષેલની સંખ્યા છે .આ હોરીજોન્ટલ સીન્ક્રોનાઇજીંગ પલ્સ પેનલને ચાલુ લાઇન પુરી થયાની અને નવીં
લાઇન ચાલુ થયાની માહિતી આપે છે .
વર્ટિકલ સીન્ક્રોનાઇજીંગ સીગ્નલ( Vsync) - આ સીગ્નલ પેનલને ચાલુ ચિત્રની ફ્રેમ પુરી થયાની અને નવીં ફ્રેમ શરૂ
થયાની માહિતી આપે છે . તેથી એક વર્ટિકલ સીંક પલ્સનાં સમયમાં M સંખ્યામાં Hsync પલ્સ આવશે. M- એટલે એક ફ્રેમની
અંદર આવેલી લાઇનની સંખ્યા છે .

ટીએફટી પેનલ માટે વપરાતા બીજા કં ટ્રોલ સીગ્નલ


 

 ENAB: Enable signal ઇનેબલ સીગ્નલ.


 R/L: Right or Left scan direction select સ્કેનીંગ ડાબી સાઇડથી શરૂ કરવું કે જમણીં સાઇડથી.
 U/D: Up or Down scan direction select સ્કેન ઉપરથી શરૂ કરવું કે નીચે થી ઉપર શરૂ કરવુ.ં
 V/Q: VGA or QVGA select
Data Signals The data signals are:
 Blue[5:0] 6 બીટના ડેટા છે ( 8 બીટ પણ આવે છે .)
 Green[5:0] 6 બીટના ડેટા છે ( 8 બીટ પણ આવે છે .)
 Red[5:0] 6 બીટના ડેટા છે ( 8 બીટ પણ આવે છે .)
આ રીતે આ એલસીડી પેનલમાંચિત્ર દોરવા માટેનાં 18 ડેટા સીગ્નલ છે . જે બે Hsync ની વચ્ચેનાં સમયમાં એકટીવ હોય
છે .
આ પેનલને 33.3 અથવા 5 વોલ્ટ અને ગ્રાઉંડનાં વાયર પણ જોઇયે છે ..

Pixel pitch- is the physical distance between the pixels (picture elements) in a display device. If
it’s not given in the specifications, it’s the display’s Active Area divided by the number of pixels.
Pixel pitch can affect viewability when viewing large displays up close because in some displays
(plasma, more so than LCD) the pixels do not blend well and spaces between them can be
discerned. It’s for this reason that giant LED displays look beautiful from a distance but get
uncomfortable to view when you approach.
For instance, pixel pitch in a plasma display must be carefully managed, as larger pixels consume
more current in this type of display (creating a need for larger power supplies and therefore more
heating); and when building smaller plasma panels, pixels become size-limited due to the lower
light output of the smaller elements.
LCDs can be made in all sizes with a much narrower pixel pitch, because the sub-pixels are much
closer together, due to miniaturized circuit runs between the switching elements. CRTs can have
extremely small pixel pitches because the phosphor dot arrangements are separated by only a
few microns of space on the face of the CRT. Monochrome CRTs will always remain the king of
high-resolution displays, because (with the right electronics) you can literally address each
individual molecule of the screen phosphor.
Some large plasma displays can be uncomfortable to watch up close due to the large amount of
space between the pixels; and when the viewer is close enough to be able to distinguish these
individual pixels, the inherent qualities of the display begin to be lost – because you begin to
distinguish the bright emitters and the dark spaces in between.
Definition and Resolution
The term “resolution” is a frequent cause of confusion. It is often used interchangeably to
describe both the definition of the signal density (incorrectly, as in a “high-resolution video
feed”) and a display device’s maximum capability; known as resolution. Adding to the confusion
is that both are expressed in horizontal pixels × vertical pixels.
In LCDs, the panel’s resolution is known as “native resolution” because the panel electronics
cannot perform any interpolation to resize (or more accurately, redefine) an image for display.
It’s up to the electronics driving the display to perform this function. This means the processing
quality of the display electronics can figure heavily in how any given signal looks on an LCD or
plasma screen. Since all signals look best with minimal processing, the native resolution is the
preferred display format.
Some displays (typically DLP), can operate with great success at higher resolutions because
through new firmware, they are able to not only re-scale any incoming signal, but also offer the
enhancement of precisely dithering the reflected light from the DLP mirror array allowing them to
resolve a higher definition image.

Screen Size
LCD displays are typically marketed by the actual screen dimensions. This is the measurement of the displayable area of
the screen from the lower corner to the opposite upper corner of the display. One of the more confusing aspects with
LCD’s is their aspect ratio of the screen. This is the ratio of the horizontal to vertical measurement of the display. Most
screens now are a 16:10 aspect ratio. This is similar to the 16:9 ratio of wide HDTV but slightly taller. Now a new breed of
ultra wide monitors is coming to market. These have a near 2:1 width to high measurements.
Native Resolutions
All LCD screens can actually display only a single given resolution referred to as the native resolution. This is the physical
number of horizontal and vertical pixels that make up the LCD matrix of the display. Setting a computer display to a
resolution lower than this resolution will either cause the monitor to use a reduced visible area of the screen or it will have
to do extrapolation. This extrapolation attempts to blend multiple pixels together to produce a similar image to what you
would see if the monitor were to display it at the given resolution but it can result in fuzzy images.

Here are some of the common native resolutions found in LCD monitors:
 14-15": 1024x768 (XGA)
 17-19": 1280x1024 (SXGA)
 20"+: 1600x1200 (UXGA)
 17" (Widescreen): 1280x800 (WXGA)
 19" (Widescreen): 1440x900 (WXGA+)
 22" (Widescreen): 1680x1050 (WSXGA+)
 23" (Widescreen): 2048x1152 (QWXGA)
 24" (Widescreen): 1920x1200 (WUXGA)
 30" (Widescreen): 2560x1600
Contrast Ratio
Contrast ratios are a big marketing tool by the manufacturers and one that is not easy for consumers to grasp. Essentially,
this is the measurement of the difference in brightness from the darkest to brightest portion on the screen. The problem is
that this measurement will vary throughout the screen. This is due to the slight variations in the lighting behind the panel.
Manufacturers will use the highest contrast ratio they can find on a screen, so its somewhat deceptive. Basically a higher
contrast ratio will mean that the screen will tend to have deeper blacks and brighter whites.
Viewing Angles
LCD’s produce their image by having a film that when a current runs through the pixel, it turns on that shade of color. The
problem with the LCD film is that this color can only be accurately represented when viewed straight on. The further away
from a perpendicular viewing angle, the color will tend to wash out. The LCD monitors are generally rated for their visible
viewing angle for both horizontal and vertical. This is rated in degrees and is the arc of a semicircle whose center is at the
perpendicular to the screen. A theoretical viewing angle of 180 degrees would mean that it is fully visible from any angle
in front of the screen. A higher viewing angle is preferred over a lower angle unless you happen to want some security with
your screen.
Response Times
In order to achieve the color on a pixel in an LCD panel, a current is applied to the crystals at that pixel to change the state
of the crystals. Response times refer to the amount of time it takes for the crystals in the panel to move from an on to off
state. A rising response time refers to the amount of time it takes to turn on the crystals and the falling time is the amount
of time it takes for the crystals to move from an on to off state. Rising times tend to be very fast on LCDs, but the falling
time tends to be much slower. This tends to
Connectors
Most LCD panels have an analog and a digital connector on them. The analog connector is the VGA or DSUB-15. This is
the same connector that is used on all CRT monitors and on most PC video cards. The common digital interface is the DVI
connector. This is a digital interface that is supposed to allow for a cleaner and brighter picture compared to standard VGA
connectors. HDMI and DisplayPort are two other digital interfaces that are becoming common. Check to see what type of
connector your video card can use before buying a monitor to ensure you get a compatible monitor. Some monitors may
also come with home theater connectors including component, composite, S-video and HDMI for use with TV or DVD
sources.1
LH79520's LCD Interface Pin Assignments
I/
PIN NO. SYMBOL FUNCTION
O
1 GND   Ground
2 CK I Data Sampling Clock
3 HSync I Horizontal Synchronizing signal (negative-going)
4 VSync I Vertical Synchronizing signal (negative-going)
5 GND   Ground
6 R0 I Red Data Signal (LSB)
7 R1 I Red Data Signal
8 R2 I Red Data Signal
9 R3 I Red Data Signal
10 R4 I Red Data Signal
11 R5 I Red Data Signal (MSB)
12 GND   Ground
13 G0 I Green Data Signal (LSB)
14 G1 I Green Data Signal
15 G2 I Green Data Signal
16 G3 I Green Data Signal
17 G4 I Green Data Signal
18 G5 I Green Data Signal (MSB)
19 GND   Ground
20 B0 I Blue Data Signal (LSB)
21 B1 I Blue Data Signal
22 B2 I Blue Data Signal
23 B3 I Blue Data Signal
24 B4 I Blue Data Signal
25 B5 I Blue Data Signal (MSB)
26 GND   Ground
27 ENAB I Horizontal Display Position Set Signal
28 - 29 VCC   +3.3 V
      Horizontal Display Direction Select Signal
30 R/L I L = Normal
      H = Reverse
      Vertical Display Direction Select Signal
31 U/D I L = Normal
      H = Reverse
32 V/Q I VGA/QVGA Mode Select Signal
33 GND   Ground
General Precautions
Handling
(a) When the module is assembled, it should be attached to the system firmly using all mounting holes. Be careful not to
twist and bend the module.
(b) Refrain from strong mechanical shock and / or any force to the module. In addition to damage, this may cause improper
operation or damage to the module and CCFT backlight.
(c) Note that polarizers are very fragile and could be damaged easily. Do not press or scratch the surface harder than a HB
pencil lead.
(d) Wipe off water droplets or oil immediately. If you leave the droplets for a long time, staining or discoloration may
occur.
(e) If the surface of the polarizer is dirty, clean it using some absorbent cotton or soft cloth.
(f) Desirable cleaners are water, IPA (Isopropyl Alcohol) or Hexane. Do not use Ketone type materials (ex. Acetone),
Ethyl alcohol, Toluene, Ethyl acid or Methyl chloride. It might permanent damage to the polarizer due to chemical
reaction.
(g) If the liquid crystal material leaks from the panel, it should be kept away from the eyes or mouth. In case of contact
with hands, legs or clothes, it must be washed away with soap thoroughly.
(h) Protect the module from static, or the CMOS Gate Array IC would be damaged.
(i) Use finger-stalls with soft gloves in order to keep display clean during the incoming inspection and assembly process.
(j) Do not disassemble the module.
(k) Do not pull ator fold the lamp wire.
(l) Do not adjust the variable resistor located on the back side.
(m) Pins of I/F connector should not be touched directly with bare hands.
Storage
(a) Do not leave the module in high temperature, and high humidity for a long time. It is highly recommended to store the
module with temperature from 0 to 35C and relative humidity of less than 70%.
(b) Do not store the TFT-LCD module in direct sunlight.
(c) The module should be stored in a dark place. It is prohibited to apply sunlight or fluorescent light during storing.
Operation
(a) Do not connect or disconnect the module in the “Power On” condition.
(b) Power supply should always be turned on/off following the item “Power on/off sequence”.
(c) Module has high frequency circuits. Sufficient suppression to the electromagnetic interference should be done by
system manufacturers. Grounding and shielding methods may be important to minimize the interference.
(d) The cable between the back-light connector and its inverter power supply should be connected directly with a
minimized length. A longer cable between the backlight and the inverter may cause lower luminance of lamp (CCFT) and
may require higher startup voltage (Vs).
Others
(a) Ultra-violet ray filter is necessary for outdoor operation.
(b) Avoid condensation of water. It may result in improper operation or disconnection of electrode.
(c) Do not exceed the absolute maximum rating value (supply voltage variation, input voltage variation, variation in part
contents and environmental temperature, and so on). Otherwise the module may be damaged.
(d) If the module keeps displaying the same pattern for a long period of time, the image may be “sticked” to the screen. To
avoid image sticking, it is recommended to use a screen saver.
(e) This module has its circuitry PCB’s on the rear side and should be handled carefully in order not to be stressed.
(f) Please contact us in advance when you display the same pattern for a long time.

Você também pode gostar