Você está na página 1de 18

l

p
m
A
+ s
a
h
p
+
a
w
e
d
u
t
i e
h
t
g
n
l
e
v p
m
A
-
P e
d
u
t
i
l

એલસીડ ટ વી સા ડ િવભાગ - અવાજ- હવામાં ુ ર, અવાજ તર ક કાન ારા સાંભળ શકાય છે .કોઇ પણ
વ ુ ુ અને તે હવામાં એક સેકંડમાં 20 વાઇ શ
ે ન થી 20,000 વાઇ શ
ે ન ઉપ કર તો ,તે અવાજ ઉ પ કર રહ
ે ન આપણાં કાનની
છે .આ વાઇ શ દરના પડદા ઉપર અથડાય અને તેના લીધે ઉ પ થતા સંવેદન આપણ મગજ
ડકોડ કર ને આપણને તેની દર રહલી મા હતી ૂર પાડ છે . જો કોઇની પાસે તેનો ડકોડર ના હોય તો તે આ મા હતી
સમ શકશે ન હ. તે આ અવાજને ઘ ઘાટ તર ક સમજશે. મા હતી આપે તે સંકત (સી નલ) , અને મા અવાજ છે ,
તેમા કોઇ સંદશ મળતો નથી , તે સાંભલનાર માટ ઘ ઘાટ (નોઇજ) છે . અવાજ એક ુ ર છે . ુ ર ને આગળ વધવા
માટ મા યમની જ રત પડ છે . આપણાં ુ ી અવાજ પહોચવાં માટ મા યમ તર ક હવાનો ઉપયોગ કર છે . તે મા યમની

દર ુ ર ઉપ કર છે , મા યમ ારા એક થાનથી બી થાન ુ ી, શ તી હોય યાં
ધ ુ ી
ધ ય છે . જો અવાજ
કોઇ મશીનમાં આવેલ સ કટમાં ચાલતો હોય તો તે વીજનો મા યમ તર ક ઉપયોગ કર છે . વીજની ુ ર તર ક સ કટમાં
આગળ વઘે છે . સ કટના સાધનો આ ુ ર ઉપર ત તની યાઓ કર છે . જો આ સી નલને પાવર લ કરવામાં
આવે તો એ પલી ફકશન કહવાય છે . અને એ પલી ફકશન આપનાર સ કટને એ પલીફાયર કહવામાં આવે છે . જો બી
કોઇ સી નલની સાથે તેને મી સ કરવામાં આવે તો તે મો ુ લેશન કહવાય છે , અને મો ુ લશ
ે ન કરનાર સ કટને મો ુ લટ
ે ર
ુ ટ
કહવાય છે . એ જ ર તે મોડ લ ે થયેલ સી નલને ુ ટ
ટા પાડનાર સ કટને ડમોડ લ ે ર( ડટકટર) અને ોસેસને
ડમો ુ લશ
ે ન કહવાય છે . સી નલના મો ની દર જોઇયે તો સી નલ મ આગળ વધે તેમ મા યમ પોતાના થાન ઉપર
ુ છે . એટલે ક મો ના લીધે મા યમની સપાટ માં આપેલ ચ વા ફરફાર થાય છે . આ ચ ને જોઇયે તો સપાટ
ધીમે ધીમે ઉપર ય છે . યાર પછ તે નીચે ય છે નીચેની લીમીટ આ યા પછ તે પાછ ઉપર તરફ ગતી કર છે . આ
ર તે મોજો આગળ પણ વધે છે .આ ોસેસ મોજો આવે યાં ુ ી સતત ચા યા કર છે .આ
ધ ોસેસના એક
ચ નેઆ ૃતી (સાયકલ (Cycle)) કહવામાં આવે છે .એક સેકંડમાં કટલા સાયકલ આવે છે . તે કડાને
કવસી કહવામાં આવે છે . કવસી માપવામાટ સાયકલ દર સેકંડ અથવા હટજ (Hz) કહવાય છે . કવસી
માણ મો ના ુ ધમ બદલાઇ
ણ ય છે . તેમના નામ પણ બદલાઇ ય છે . હવામાં ુ ર 0થી 20 હટજની હોય તો
તે સાંભળ શકાતા નથી. માટ તેમને ઇ ા સોનીક કહ શકાય. જો મો 20,000 હટજથી વધાર હોય તો તે અ ાસોનીક
વેવજ કહવાય છે .માણસ આ બ વેવજ સાંભળ શકતો નથી. જો અવાજની કવસી ઉપર સ કટમાં વીજ ચાલતી હોય
તો તે ઓ ડયો કવસી (Audio frequency AF ) કહવાય છે , અને એટલા માટ જ અવાજ માટ કામ કરતી સ કટસને
ઓ ડયો સ કટસ કહવાય છે .
જો આપણ એક સાયકલને સમજવા કોશીશ કર એ તો શ આતમાં યાર મોજો ના હોય તે વખત મા યમની સપાટ
લેવલ ઉપર હોય તે લેવલ 0 લેવલ છે . તેનાથી ઉપરનો લેવલ + ફજ કહવાય છે . યાર 0લેવલથી નીચે -નેગેટ વ ફજ
કહવાય છે . યાર મોજો આવે તો સપાટ નો
લેવલ કટલો + થાયછે , તે આ સાયકલનો
+એ પલીટ ડુ નો માપ છે . અને કટલો નેગેટ વ
0લેવ
ે વ એ પલીટ ડુ ન
થાય છે , તે નેગટ માપ છે .
એટલે ક ચાઇઅને ડાઇને એ પલીટ ડુ
કહવાય છે .જો સાયકલના ટોચથી ટોચ ુ ીનો

માપ લેવામાં આવે તો તે P-P Amplitude પીક ુ પીક
એ પલીટ ડુ કહવાય છે . (સીઆરઓ ારા ફો ટ શોધતી AM

વખત આ મા હતી જ ર છે .)એક સાયકલ પસાર કરતા


information
મોજો કટલી ુ ર જતો રહ છે , તે તરં ગ લંબાઇ modulation FM
(wave length) છે . મ કવસી વધાર તેમ તરં ગ
લંબાઇ ઓછ થાય છે . carrier wave
PCM
1000 Hz = 1 KHz kilo Hertz કલો હટજ
types of modulation
1000KHz = 1 MHz Mega Hertz મેગા હટજ
PWM
1000MHz = 1 GHz Giga Hertz ગીગા હટજ હોય છે . 100 કલો હટજથી વધાર કવસી ર ડયો કવસી કહવાય છે ,
એટલે ક ર ડયેશન તર ક આ મો ચાર બા ુ ફલાઇ ુ
ય છે . તેમનો વી ત ું કય
બ ૈ હ રો કલોમીટર ુ ી ફલાઇ

ય છે . મ તેમની કવસી બદલાય તેમની ૂર ધ
ુ ી જવાની તાકત અને વાતાવરણના પર બળો સાથેનો વહવાર
બદલાઇ ય છે . 3 મેગા હટજ થી 30 મેગા હટજના મો ર ડયોના એએમ સારણ માટ વપરાતા મો છે આ મો ની
સાથે અવાજના મો આરએફ મો ના એ પલીટ ડુ માં મોડ લ
ુ ટ
ે કરવામાં આવે તો તે એએમ સી નલ બને છે . તેનાથી
વધાર કવસીના મો 40 મેગા હટજ થી 900 મેગા હટજ ુ ીના મો
ધ VHF UHF વેવજ કહવાય છે . તે ટ વી
એનાલોગ સારણ માટ વપરાય છે . આપણાં યાં ટ વીમાં ચ ુ ટ
અને અવાજ બંને મોડ લ ે થાય છે . અવાજ એફએમ
હોય છે . અને િપકચર એએમ હોય છે . માટ ુ ટ
સારણ ક ઉપર બે મોડ લ ુ ટ
ે ર હોય છે . એક િપકચર માટ એએમ મોડ લ ે ર
ુ ટ
અને અવાજ માટ એફએમ મોડ લ ુ ટ
ે ર હોય છે . એજ ર તે ટ વીમાંપણ બે ડમોડ લ ે રની જ રત રહશે. એક એફએમ
ુ ટ
ડમોડ લ ુ ટ
ે ર સા ડ માટ અને એક એએમ ડમોડ લ ે ર િપકચર માટ રાખવા પડ છે .PCM અને PWM ડ ટલ મા હતી
ુ શ
મોકલવા માટ વપરાતા મોડ લ ુ શ
ે ન છે . PWM પ સ િવડથ મોડ લ ે ન એટલે ક મા હતી માણ પ સની પહોલાઇ
બદલાય છે , અને PCMમાં પ સના કોડ બદસાય છે . ડ ટલ સ કટસમાં ચોરસ ( કવેયર વેવજ ) વપરાય છે . આ મો માં
0 થી ઉપર બ ું 1 ગણાય (હાઇ લો ક લેવલ છે ) યાર 0થી નીચે બ ું 0 ગણાય (લો લો ક લેવલ છે .)

pulse width
frequency modulation modulation
amplitude
modulation

signal

sampeling sampeling
frequency 44.1 k
44.1kHz sampled signal
samples

rise
pulse code modulation time

HI
1
digitizing 0001 0010 0111 1000 L
A/D threshold
0111 0011 0001 o level
sampled convertor 44.1 k samples
signal converted fall
44.1 k to data time
samples/sec
digital signal

જો એલસીડ ટ વીના સા ડ િવભાગ માં કામ કર ુ ં હોય તો તેમના િવશે ૂર ૂર મા હતી હોવી જોઇયે. તો એલસીડ
ટ વીમાં આપણને સા ડ કટલા ફોરમેટમાં આપણને મળશે તેના ઉપરથી કટલા િવભાગ આવશે તે આપણ ણ શ કયે.
તેના માટ આપણ યાં હાલમાં ચાલતો એનાલોગ ટ વી સારણ છે . મા ઓ ડયો સી નલ િવડ યો સી નલની સાથે
એફએમ કર ને પીકચર કર યર કરતા 5.5 મેગા હટજ વધાર કર યર કવસી ઉપર મોકલવામાં આવે છે . માટ સૌથી
પહલા આરએફ સી નલસને આઇ એફ સી નલસમાં ફરવવા માટ એક ક વટર િવભાગ હોવો જોઇયે, પરં ુ તે પહલા
ુ રથી આવતા મો નબળા પડ ય છે , માટ તેમના માટ એક એ પલીફાયર લગાવવો પડ છે . આ િવભાગ આરએફ
સી નલને એ પલીફાય કરતો હોવાથી તેને આરએફ એ પલીફાયર કહવાય છે . એજ ર તે કનવટરમાં ટશનથી આવતા બે
મો માં એક ીજો મોજો મીકસ કરવામાં આવે છે . માટ તેને મીકસર અને ીજો મોજો ટ વીમાં તે બનાવવો પડ છે . આ
કારની સ કટને ઔસીલેટર કહવાય છે . આ સ કટની સાથે ડ ટલ સ કટ લગાવીને તેને પીએલએલ સ થેસાઇઝર નામ
આપવામાં આવે છે . આ ણ ુ કર છે ) છે , અને એક જ બો માં આવે છે ,
કારના િવભાગ મળ ને ટશન પકડ (ટ ન
ુ ર કહવામાં આવે છે .આ ટ ન
માટ એ બો ને ટ ન ુ ર કં ોલ કરવાની સી ટમ માણ બે કારના આવે છે . એક એનાલોગ
ુ ર
ટ ન ુ ગ ની સી ટમમાં સીપી ુ દરક કામ માટ અલગ અલગ છે ડા ધરાવે છે . બડ અને
માં કં ોલ અને ટ ન
ુ ગ,માટ સીપી મ
ટ ન ુ ાંથી અલગ અલગ વાયર આવતા હતા.આ ટ ન ુ ર પણ કહ છે .
ુ રને બ રમાં એનાલોગ ટ ન યાર
બી ુ રને ડ ટલ ટ ન
કારના ટ ન ુ ર કહ છે . તેમાં સીપી મ
ુ ાંથી I2C bus લાઇનનાં બે વાયર SDA સીર યલ ડટા અને
SCLસીર યલ કલોક ટ વીના બી િવભાગ ને પણ ય છે , આ બસ ઉપર ુ ર માટ મા હતી આવે છે , યાર
યાર ટ ન
ુ રમાં આવેલ I2C કં ોલ સ કટ આ ડટા
ટ ન ુ ગ અને બડ કં ોલ, એ સી કં ોલ અને ફાઇન ટ ન
માણ ટ ન ુ માટ AFC
નો િનયં ણ કર છે . એટલે ક મા બે વાયર ારા સં ૂણ ટ વી કં ોલ થાય છે .
ુ રમાંથી પીકચર અને સા ડના આરએફ સી નલસમાંથી કનવટ થયેલ સી નલ ઇ ટરમીડ એટ
ટ ન કવસી કહવાય છે .
કમક તે આરએફ અને ઔએફનો તફાવત છે . અને આ તફાવત ઔએફની સાથે આરએફનો છે . માટ આરએફમાં
સી નલ હાઇ કવસીનો છે . તેનો તફાવત ઓછો મળશે. માટ પીકચરનો આઇએફ વ ુ કવસીવાળો હોય છે . અને
સા ડ આઇએફ લો કવસીનો હોય છે . PIF = 38.9 MHz અને SIF = 33.4 MHz મળે છે .આઇએફ એ પલીફાયર આ
સી નલને એ પલીફાય કર છે , તેમજ ન કરલ કવસીને જ એ પલીફાય કર છે , માટ ડ ુ ડ આઇએફ એ પલીફાયર
બને છે . ન કરલ સી નલને પસંદ કરવા માટ પહલા કોયલ અને કપેસીટર ટ ુ ડ સ કટ તર ક વપરાતા હતા. પરં ુ
તેમને મેનટઇન કરવાનો કામ ુ કલીવાળો હતો, માટ તેમની જ યા સીરામીક ફ ટર અને સા ફ ટર(SAW filter ) આવી
ગયા છે . તે એક વખત સ કટમાં

v sif5.5MHz
sif5.5MHz

TUNER pif 38.9 pif 38.9


sif33.4 sif33.4
mprf
msrf RF AMP
v

MIXER 2nd SOUND


v

SOUND DET
v

SIF AMP
v

mprf
v

VIF AMP VIDEO DET 1st SOUND AMP AMP


V

msrf SPEAKER
v
cvs
v OF V
volume
cont

OSCILLATOR
volt

v composite
video
cvs signal
AGC cvs

fb pulse

લગાવવામાં આવે પછ તેમને જોવા પડતા નથી, SAW filter (surface acoustic wave filter) પણ કહવાય છે .તે સી નલના
જ થાને સલેકટ કર છે . માટ તે પીકચર અને સા ડ બંને માટ બનેલ હોવાથી ચેનલ પકડવાની છે , તેના સા ડ અને
પીકચરના આઇએફ સી નલ આગળ જવા દશે. પરં ુ બંને સાઇડની ચેનલના સી નલસને રોક દશે.હવે પીકચરથી સા ડ
ટો પાડવા માટ બે ર ત છે , પહલી અ યાર ુ ી વપરાતી ર તમાં વીઆઇએફ એ પલીફાયર પછ િવડ યો ડટકટર

િવભાગમાં એએમ ડટકટરમાં એએમ પીકચર આઇએફમાંથી કંપો ટ વી ડયો સી નલ અને સા ડ આઇએફમાંથી એક
બી સા ડ ઇ ટર કર યર કવસી બનાવવામાટ 33.4 મેગા હટજના એસઆઇએફ અને 38.9 મેગા હટજના
પીઆઇએફને બીટ કરાવીને તેમનો તફાવત 5.5 મેગા હટજનો એફએમ એસઆઇએફ મેળવવામાં આવતો હતો. આ
એસઆઇએફ સી નલ 5.5 મેગા હટજના ટ ુ ડ એસઆઇએફ એ પલીફાયરમાં ય છે , યાં તેને એ પલીફાય કર ને
એફએમ ડટકટરને આપવામાં આવતો હતો. એફએમ સી નલમાં રહલ સા ડને ડટકટ કર ને કર યરથી ટો પાડતો
હતો.. હાલમાં કર યર સી નલથી ટો પડલ ઓ ડયો સી નલ ુ નબળો છે . તે પીકરને સીધો ચલાવી શકશે ન હ.

માટ તેને બે કારના એ પલી ફકશન આપવા પડ છે . પહલા વો ટજ એ પલી ફકશન અને તેના પછ પાવર
એ પલી ફકશન. વો ટજ એ પલી ફકશનમાં ઓ ડયો સી નલના વો ટજ વધારવામાં આવે છે .અને યાંજ વો ુ કં ોલ

બાસ , બલ કં ોલ, ઇકવેલાઇજર કં ોલ લગાવવામાં આવે છે . યાર પાવર એ પલીફાયરમાં સી નલની કાય મતા
વધારવામાં આવે છે . આ િવભાગ કટલો અવાજ જોઇયે તે યાનમાં રાખીને બનાવેલ હોય છે . તે માણ ત તની
સ કટસ આવે છે . તેમા અ યાર ુ ી લાસ A અનેAB અને C વપરાતી હતી આ કલાસમાં બાઇપોલર
ધ ાં ટર વપરાતા
હોય છે . પણ હવે આ લાસના સ કટસ સીવાય કલાસ ડ - એ પલીફાયર પણ વપરાય છે . આ લાસમાં મો ફટ વપરાય
છે . અને એ પલી ફકશન વીચ ગ એકશન ારા મેળવવામાં આવે છે . આ બે એ પલી ફકશન મળતા ઓ ડયો સી નલ
પીકરને ચલાવવા ટલો પાવર લ થઇ ય છે . માટ આ સી નલ પીકરને આપવામાં આવે છે . વની તર ક
હવામાં છોડ છે . આ ર તે અવાજ પીકચરથી ટો પાડ ને એ પલીફાય કર ને આપી શકાય છે . બી ર તમાં આપેલ ચ
ુ ટ
માણ સા- ફ ટર પછ િવડ યો સી નલ િવજન ડમોડ લ ે ર માટ લઇ લીધેલ

છે . અને સા ડ આઇએફ 5થી 9 મેગા હટજની બડ િવડથમાં મી સરમાં લઇજવામાં આવે છે . યાં તેનો ટાંડડ તપાસીને
ખાસ ુ ટ
કારના કનવટર અને ડમોડ લ ે રમાં લઇ જવામાં આવે છે . યાં એફએમ મોનો, ટ ર યો, નીકામ ટ ર યો અને
કયા કારનો ટ વી સારણ છે . તે બ ું તપાસ કર ને , તેના ુ ટ
માણ ડમોડ લ ે કર ને ઓ ડયો સી નલ મેળવવામાં
આવે છે .(માટ આ કામ માટની આઇસીને મ ટ ટાંડડ સા ડ ોસેસર કહવાય છે .) આ સી નલ નબળો છે . તેને કયા
કારની સા ડ સી ટમ ચલાવવી છે , અને કઇ કંપનીનો ટ વી છે , તેના માણ કલાસ A અથવા કલાસ AB અથવા
કલાસ D એ પલીફાયરન ઉપયોગ થયેલ હોઇ શક છે . હડ ફોન માટ લાસ A અનેA Bનો ઉપયોગ વધાર થાય છે . યાર
પીકર ચલાવવામાટ કલાસ-Dનો ઉપયોગ વધાર થાય છે . ુ ના ટાઇમમાં કલાસ D એ પલીફાયર વપરાતા નહતા.મ ટ
ટાંડડ સા ડ ોસેસર આઇસીમાં બી ુ કરવાની સગવડ હોય છે ,
સોસમાંથી પણ ઓ ડયો સી નલ ઇન ટ રુ ોપના
ટ વીમાં SCART ઇન ટુ કહવાય છે . યાર આપણ યાં ઓ ડયો ઇન અને ઓ ડયો આઉટ ટુ સોકટ હોય છે . આ
િવભાગમાં જ ઇકવેલાઇજર, વો ુ કં ોલ િવગેર કં ોલ I2C bus ારા કં ોલ કરવામાં આવે છે .

એલસીડ ટ વીના સાઉડ સેકશનને આપણ ણ ભાગમાં વહચી શ કયે. પહલો ઓ ડયો એ પલીફાયર - માં વો ટજ
એ પલીફાયર પાવર એ પલીફાયર , ઇકવેલાઇજર, ઓ ડયો ઇન ટુ વીચ ગ સ કટસ આવે, બીજો ભાગ આઇએફ
સી નલનો ઓ ડયોમાં પાંતર કરતો િવભાગ એટલે ક મ ટ ટાંડડ સા ડ ોસેસર અને ીજો ભાગ આરએફ ં એ ડ

સ કટસ છે . ુ ર અને તેની કં ોલ સ કટસ આવી
માં ટ ન ય છે . પરં ુ આ ીજો ભાગ પીકચર અને ઓ ડયો બંને માટ કોમન
હોવાથી તેને સા ડ માટ અલગથી લેવાની જ રત પડતી નથી.માટ આપણ સૌથી પહલા ઓ ડયો એ પલીફાયર સ કટસ લઇ .ુ ં

ઓ ડયો એ પલીફાયર િવભાગ- સા ડ સી નલને ણ કારના એ પલી ફકશનની જ રત પડ શક છે . 1-


િ એ પલી ફકશન - જો સી નલ ુ જ નબળો હોય તો તેને
બ ાથમીક એ પલી ફકશનની જ રત પડ છે . મક માઇક
અથવા કોઇ સસરમાંથી આવતો સી નલ , પહલાના ટાઇમમાં આ સ કટ અલગથી લગાવવામાં આવતી હતી , હાલમાં આ
િ એ પલીફાયર સસરની સાથે ઇ ટ ે કર
ટ દવામાં આવે છે . સસરને સ લાયની જ રત પડ તેની સાથે
િ એ પલીફાયરની સ કટ લાગેલી છે . 2- વો ટજ એ પલી ફકશન આ કામ માટ સ કટ દરક ઓ ડયો એ પલીફાયરના
ઇન ટુ ઉપર આવે છે . અ કુ વખત તે બફર એ પલીફાયર તર ક પણ હોય છે . તે ઓ ડયો સી નલના વો ટજ વધારવા
કામ લાગે છે . આ વો ટજ એ પલીફાયરમાં વો ુ કં ોલ ઇકવેલાઇજર
મ વી યવ થાઓ હોય છે . અને 3- પાવર
એ પલી ફકશન - આ કામ માટ પાવર એ પલીફાયર સ કટસ સા ડ િવભાગના આઉટ ટુ ઉપર હોય છે . માટ તેમને
આઉટ ટુ એ પલીફાયર પણ કહવાય છે . તેમનો આઉટ ટુ પીકર અથવા હડ ફોન સાથે જોડવામાં આવે છે , પાવર
એ પલીફાઇ થયેલ સી નલન વની તર ક હવામાં છોડ છે .

પાવર એ પલીફાયર િવભાગ - આ િવભાગને કરં ટ એ પલીફાયર અથવા પાવર એ પલીફાયર અથવા આઉટ ટુ
એ પલીફાયર અથવા સેકંડ એએફ એ પલીફાયર પણ કહવામાં આવે છે . એનાલોગ અને ડ ટલ બંને કારની સ કટસ
આવે છે . શ આતના સમયમાં મા ાં ટર ારા બનતા એ પલીફાયર આવતા હતા, હવે તેમને ડ ટ કંપોને ટ
સી ટમએ પલી- ફાયરસ કહવાય છે . સી ટમમાં (હોમ િથયેટર) હોઇ શક, યાર પછ લીનીયર આઇસી એ પલીફાયર
આ યા, તે હ ુ ચા ુ છે . હાલમાં લાસ ડ -એ પલીફાયર ચાલવાના શ થયા છે . ુ ની ડ ટ સી ટમની સ કટસ મા
યાનમાં રાખવા માટ આપેલ છે . લીનીયર આઇસી એ પલીફાયરથી આપણ િવ તાર ૂવક સ કટસને લઇ .ુ ં તેની સાથે
વો ટજ એ પલીફાયર પણ ઇ ટ ે થયેલ હોવાથી તે પણ કવર થઇ જશે.

ાં ટરનો ( ડ ટ સ કટસ) ઉપયોગ કર ને બનેલ સા ડ એ પલીફાયર સ કટસ -આપેલ સ કટસ મા યાનમાં લેવા
માટ છે . ાર કોઇ બી સ કટમાં આવે તો ડાય ામ યાનમાં હોય તો ઓળખવા માટ આપેલ છે . વ ુ િવ તારથી
મા હતી માટ ુ ની ચોપડ જોવી પડશે.
3
2 1

low
pas s woofer speaker
cone cone
gasket gasket
dust AF signals 3
2 1
coil cap coil from
wire wire terminal AF amplifier m iddle
terminal pas s
spider squaker speaker
spider
1

pole
piece

air coil magnet hi pas s


coil air
gap
gap
3
2

tweeter speaker
SPEAKER CONSTRUCTION THREE Way filter network connection
આપેલ ચ પીકરની રચના બતાવે છે . પીકરન દર મે નેટ હોય છે , તેની ન ક એયર ગેપમાં કોયલ રાખેલ હોય
છે . આ કોયલમાં યાર સા ડ એ પલીફાયરમાંથી પાવર એ પલીફાય થયેલ સી નલ આપવામાં આવે તો તેનો ુ ં કય

ૈ અને મે નેટનો ુ બ કય ૈ માં આકષણ અને અપાકષણ થાય છે . તેના લીધે કોયલ અને કોન ુ છે . અને હવામાં
ુ ર એટલે અવાજ આવે છે . હાઇ-ફાઇ પીકર સી ટમ( બધીજ તના અવાજને એકસરખા માણમાં બાહર પાડવા
માટ બા ુ માં સ કટ આપેલ છે . એલસી ીવે ફ ટર નેટવક સ કટ છે . પીકર માટનો ઓ ડયો સી નલ છે , તેને યાં જ
મોકલે છે . હાઇ પાસ ફ ટર તીણાં અવાજને(ગીટાર સીતાર) વીટર પીકરમાં મોકળશે, મીડલ પાસ ફ ટર- મ યમ
કવસીના ઓ ડયો સી નલને( પીચ- માણસનો અવાજ) કવેકર પીકરને આપશે. યાર ફુ ર પીકરમાં લો કવસીનો
ડો અવાજ (તબલા મ)જશે, અને બધા અવાજ તેમના માટ બનેલ પીકરમાંથી આવતા હોવાથી , સારામાં સારા
પર ણાંમ આપે છે . આ ફ ટર સ કટ પીકર બો ની દર ુ વામાં આવે છે . 5.1 સી ટમ અને હાઇ ફાઇ સી ટમ અલગ

અલગ છે . 5.1 સી ટમની ુ વ) ઉભીકરવા માટ 5 પીકર 3Dની ડ ઇન
દર 3D સા ડની અસર( ી ડાયમશનનો અ ભ
માણ મમાં લગાવવાં પડ છે . ટ ર યો સી ટમમાં 2Dની અસર ઉભી કરવા બે પીકર લગાવવામાં આવે છે , બે
ુ વ કરાવે છે .મોનોમાં મા
ડાઇમશનમાં સા ડનો અ ભ એક ડાયમશનનો યાલ આવે છે . કોઇ પણ સી ટમ ાર પણ
ર પેર ગ માટ આવીશક છે .
ા ટર સા ડ એ પલીફાયર સ કટસ - સા ડ સ કટસ ડ ટ ાં ટર ારા બનતી વધાર મળ શક છે , તેમના
બે ક સ કટસ વધારાની મા હતી તર ક આપેલ છે .
સ ગલ એ ડડ સેકંડ એ પલીફાયર છે . આઉટ ટુ માં એક પાવર ાં ટર વપરાય છે , કપલ ગમાં SOT, SDT નો ઉપયોગ
થાય છે . ક ફોનનો જોડાણ કઇ ર તે થાય તે પણ બતાવેલ છે . લો પાવર સ કટસમાં વાપરવામાં આવે છે .

DR power VCC
power +v
+
DFC RB1 SOT
SDT pri AF
RC sec
pri PHONEJACK
RC sec AF

AF O/P tr AF
AF AF
driver tr
SPEAKER
RE
RB2
+
RE CE

1st AF AMPLIFIER 2nd AF AMPLIFIER

SINGLE ENDED
2nd AF AMPLIFIER
આપેલ સ કટ પણ પાવર એ પલીફાયરની છે . આ સેકંડ એએફ એ પલીફાયર ુ લ
શ ુ એ પલીફાયર છે . આમાં બંને
ાં ટર એક સરખા પાવર ઉપર સરખા બાયસ ગ ઉપર ચાલે છે . પરં ુ તેમને સી નલ વી મળે છે . તેથી તે ુ
શ ુ

એકશનમાં કામ કરશે, વ ુ આઉટ ટુ મેળવવા માટ આ સ કટ વપરાય છે . પાવર સ લાય િવભાગમાં અને ઇનવટર
િવભાગમાં પણ આ સ કટની એ લીકશન જોવા મળે છે . યાં ુ લ
શ ુ ઔસીલેટરમાં આજ ગોઠવણં જોવા મળે છે . આપેલ
હાફ ીજ એ પલીફાયર પણ સા ડ પાવર એ પલીફાયર તર ક વપરાય છે . તે પણ પાવર ઇ વટર અને બેકલાઇટ ગ
સ કટસમાં જોવા મળ શક છે .
DR +VS
VCC

DR
VCC + SWITCH
DFC Rb1,1
Rb1
AF TR1
AF l1
AF RC
SDT Rc O/P
TR3 SOT SPEAKER
AF CAP.1
1

Rc lp Rb2,1 RE1 AF
AF AF RC
ct
AF ct
VS/2
TR4 AF
AF DFC
1

TR2 Rc AF
AF
AF Speaker TR2
dt l2
Rb2 O/P
Rb2 Re CAP.2
Re Rb1,2
Ce RE2
_VS
Rb2,2 _VS

LC Coupled Push-Pull 2nd AF Amp


SOT LESS 2nd AF Amp.
સામ આપેલ સ કટ આખા સા ડ એ પલીફાયરની છે .
1
તેને કો પલીમટર સીમે સા ડ એ પલીફાયર પણ 2 RB1
VCC

1
Tr4
કહવામાં આવે છે . આ સ કટમાં એનપીએન અને
R9
R1 1.2k 470E 2
DR 2 1
BC337
RB1
પીએનપી ાં ટર કો પલીમટર પેયર તર ક C1 100m 2
1
AF
R10 1E

3
1
DFC TH C5 SPEAKER
હોય છે . એક બી માટ રુ ક હોય છે .આ
R2 18k RE AF

R8 22E
NTC 2
RB2 R7 2
સ કટ પછ આઇસી સ કટસન િવકાસ થયો. 1
AF
RB2 RE

1
C2 10m tr1 2
R11 1E

1
આ સ કટમાં એકપણ ાંસફોમર
AF CB AF RB1

3
1
2 2 2 AF

1
BC557 2 Tr3
વપરાતો નથી. 2 RB1 BC327
R3 10k R6 2k2

3
RB1

1
2 2 1 RE Tr2
1

3
RE BC547B
RB1 CEDFC
C3 2
VOLUME R4 10E

R5 3k3
330 m FBCK RB2
1 C4
2k2p
1

COMPLIMENTARY SYMMETRY AF AMPLIFIER


VCC

DR

LO
સામેની સ કટ વો ટજ એ પલીફાયરની છે . આ સ કટ કોઇ પણ DFC

જ યા, યાં સી નલના વો ટજ વધારવાના હોય યાં વાપર


SDT
શકાય છે .સ કટના ઇન ટુ ઉપર વો ુ કં ોલ બતાવેલ છે .
મ Rb1 5
Rc Rb1
AF Signal 1
હાલમાં આવા વો ુ બંધ થઇ ગયેલ છે . ાં
મ ટરનો I/P
4 Rc
1

AF ct
AF
Cb
એ પલીફાયર તર કનો કામ યાનમાં લેવાથી આ સ કટ સહલાઇથી 2 AF
TR1
Cb
AF
TR2
Volume
સમ ઇ ય છે . 1 3
3 Rb2
Re 2 7
Rb2
3

4
2
Ce 6 Re 7 Ce

RC Coupled 1st AF Amp


DR DR VCC

DFC

સામ આપેલ સ કટ પણ વો ટજ એ પલીફાયર માટ છે . 1 l1


AF AF
આ સ કટ સે ફ ટબીલાઇજ ગ સ કટ છે . તેનો બાયસ ગ RC Rb1 TR2
3
1

3 2 AF
1

તે સેટ થાય છે .
AF
1

lp
RC
1

2 4
Rb2 TR1
તે પણ સા ડ એ પલીફાયરમાં જોવા મળે છે . Volume 3
1

CB DFC

આપેલ ાં ટર વાળ સ કટસ વધારાની મા હતી 1 Rb1 1


3

l2
તર ક છે . તે 5 dt
CE DFC
યાનમાં રાખ .ુ ં 2 RE 2
RE 4

DIRECT COUPLED 1st AF Amp


ાં ટર ઓ ડયો એ પલીીફાયર પછ આઇસી
આ એ પલી
લીફાયરનો સમ
મય આ યો સ
સીલીકોન ચીપ ઉપર બધાજ
જ પાટસ
િવકસાવીને તેને એક ટાંડડ પેકજમાં ુ વામાં
ક વ આવતા ઇ ટ ે ડ સ કટ બની,
ટ પાટસને દર ુ
કવાનો શકય નહોતો
ન ,
તે પાટસ માટ આઇસીમાંથી પીન બાહર કાઢવામાં
ક આવી
વી , આ પીન ના
ન કામ ટાંડડ હોય
હો છે . આઇસીી ન બરથી મળે
ળે છે .
ન બરની આઇસી
આ હોય તે જ ન બરની અથવા
અ તેની ઇકવીવેલટ આઇસ
સી લેવી પડ છે
છ. કોઇ વખત આઇસી
આ મેચ થતી
થ હોય
ન માં ફર હોય તો બંનેના ડાય ામપરથી કનેકશન ફરવ
છે , પણ પીન વવાથી કામ થઇ
થ ય છે .આઇસીના
આ ડાય ામ ડટા
કુ માં મળ શક છે , અથવ
વા કંપન ની વેબ સાઇટ ઉપરથ
થી અથવા ડટાા શીટ માટની સાઇટ ઉપરથીી મફત ડાઉનલો
લોડ કર
શકાય છે . આઇસીમાં
આ જ ર યાત માણનોો ઓપરશનલ એ પલીફાયર હોય છે . તેની પ
પાવર અને સીી નલ ઇન અને
ને આઉટ
માટ પીન હોય
હો છે . વધારામાં ટડબાય , ટુ , વો ુ કં ોલ માટ
મ ટની કં ોલ પીન
ન ઉપરાંત ટુ પ, અને ફ
ફડબેકની
પીન હોય છે , જો જ રત હોય
હો તો ડકપ
પલ ગ ફ ટર મ પ હોઇ શક છે . આઇસી વ ુ પાવર ડસીપેટ કરતી
માટની પીન પણ
ને હટ સ કની સગવડ પણ હોય
હોય તો તેને હ છે . તેને ધા ુની હટસીક ઉપર યવ થત ર તે ફટ
ટ કરવી પડ છે . થી
આઇસીની ગરમી
ગ ધા ુની હટસ
હ ક ૂસી લે તેથી આઇસીી ઢંડ રહ છે . મ િવકાસ થયો સીપી ુ અને સ કટસ બદલાયા અને
હાલમાં ચાલ
લતો I2C સી ટમ
મ છે . આ સી ટમની
ટ દર મા
મ બે વાયર એલસીડ ટ વીની
વી બધી આઇ
ઇસી સાથે જોડાાય અને
SDA સીર યલ
લ ડટા અને SC
CLસીર યલ કલ
લોક, ડટા લાઇ
ઇન મા હતી મોક
કલે છે અને કલ
લોક લાઇન ડટાને સી ોનાઇજ
જ કરવા
માટ ટાઇમ સી
સ નલ આપે છે . કોઇ પણ માા હતી મોકલતાા પહલા આઇસી માટ ડટા આવવાના છે , તે આઇસીનો પહલે
પ થી
ન કરલ એ સ મોકલવ
વામાં આવે છે . તેથી બી આ
આઇસી આ ડટા વીકારશે ન હ ડ આવે છે . આ ડટા
હ. તેના પછ ડટા
વીકાર ને તમને
તે ો ામ માણ ડકોડ કર ને આઇસી કં
ક ોલ ટજ ારા અદરની સ ક
કટને કં ોલ કર છે .એટલે ક દર
રક કામ
માટ હવે અલ
લગ વાયર ગ કરવી
ક પડતી નથી.
ન મા વાયર ારા સં ૂૂણ એલસીડ ટ વી કં ોલ થાય
બે વ ય છે . આપેલ ચ માં
I2C bus singgle master નો ચ આપેલ છે . આ ચ માં આપે
આ લ મા હતીી ઉપરથી પણ યાલ આવશે ક મા ટર આઇ
ઇસી કોઇ
પણ લેવને એ સ કર શક છે , પરં ુ કોોઇ પણ લેવ દર દર મા
મ હતીની આપ
પલે કર શકતા નથી. આ યવ
ય થાને
સ ગલ મા ટર
ટ સી ટમ કહવ
વાય છે . મ ટ મા ટર સી ટમ
મની દર કોઇ
ઇ પણ કોઇને પ
પણ મા હતી આપી
આ અને લઇ શક છે .
ટ વીમાં આ સી
સ ટમની જ રત
ર નથી પડતીી.

આઇસી એ પલીફાયરનો
પ કાામ કવી ર તે કર
ક છે , તે ણવાં માટ ઓપર લીફાયરનો કાય શીખ ું જ ર છે , માટ
રશનલ એ પલી
આપણે પહલ લ એ પલીફાયરનો કાય શીખી .ુ ં
લા ઓપરશનલ
ઓપરશનલ એ પલીફાયરનો બે ક કાય -
ઓપરશનલ એ પલીફાયર-આપેલ ચ માં બે ાં ટર Q1,Q2 એમીટરથી એમીટર જોડાય છે .આ સ કટમાં આપેલ
R1=R4 , R2=R3, R5=R6 , R7 બંને ાં ટર માટ કોમન છે . Q1=Q2 છે . બંને બા ુ સરખા હોવાથી , બંને ાં ટરના બેજ
એમીટર અને કલેકટરનાં કરં ટ સરખા પસાર થશે. માટ તેમના બેજ કલેકટર અને એમીટરપર મળતા વો ટપણ સરખા
હશે. જો Q1 અને Q2નાં કલેકટરપર એકબી ની સરખામણ માં આઉટ ટુ ઉપર વો ટજ માપવામાં આવે તો વો ટજન
તફાવત ુ ય આવશે. એટલે ક આઉટ ટુ ુ ય મળશે.

VCC
+vsstby VCC= +VS ps
bs GND= -VS ps
r2 r3 ni i/p + o/p= differential out put
r1 r4 i i/p o/p
Q1 Q2 - bs= boot strap
o/p i/p= input
ni I mute
i/p i/ evc fb ni= non-inverting

fil
_vs i= inverting
r5 r6 Differential fil- filter
r7 OPERATIONAL AMPLIFIER evc- electronic audio
SYMBOL & main PINS volume control
fb- feed back
stby- power stand-by
Differential MUTE- work pause
OPERATIONAL AMPLIFIER

જો આ સ કટન યાનથી જોવામાં આવે તો તેને બે બેજનાં બે ઇન ટુ છે . અને બે કલેકટરનાં બે આઉટ ટુ છે . જો I


બા ુ નાં ઇન ટુ ન ફકસ વો ટજ ઉપર (રફરસ વો ટજ) રાખવામાં આવે અને ni બા ુ ના ઇન ટુ બેજ ઉપર સી નલ
આપવામાં આવે તો આઉટ ટુ ઉપર ધો થયા વગર તેવો જ સી નલ એ પલીફાય થઇને મળે છે .માટ આ ni છે ડાન
નોનઇનવટ ગ ઇન ટુ કહવાય છે . તેને (+) સં ા ારા પણ બતાવવામાં આવે છે . એજ ર તે જો ni છે ડાન ફકસ વો ટજ
ઉપર (રફરસ વો ટજ)રાખવામાં આવે અને I છે ડા ઉપર સી નલ આપવામાં આવે તો આપેલ સી નલ કરતા ધો થયેલ
સી નલ એ પલીફાય થઇન આઉટ ટુ ઉપર મળશે.માટ આ I છે ડાન ઇનવ ટગ ઇન ટુ કહવામાં આવે છે . તેને (-) સં ા
ારા પણ બતાવવામાં આવે છે . આ સ કટ િ કોણનાં સંકત ારા બતાવવામાં આવે છે . આઇસીની કામની પીન હોય તે
પીન િ કોણન ચાર તરફ બતાવવામાં આવે છે . આ ઓપરશનલ એ પલીપાયર સાદા એક આઉટ ટુ વાળો પણ હોઇ શક
છે . તેને સ ગલ એ ડડ ઓપરશનલ એ પલીફાયર પણ કહવાય છે . આ ઓપરશનલ એ પલીફાયર ુ નીયાની કોઇપણ
ઇલેક ોનીક મશીનમાં કોઇપણ સં યામાં આવી શક છે . તે સી નલન એ પલીફાય કર છે . તે બે સી નલન સરખાવે છે .
માટ કોઇ પણ જ યા બે વો ટજ અથવા સી નલ સરખાવવાની જ રત પડ છે , તો ઓપરશનલ એ પલીફાયરની જ રત
પડ છે . એલસીડ ટ વીમાં LVDS સી નલ બનાવવા માટ ખાસ differential operational amplifierની જ રત પડ છે . યાં
પણ સ કટ ડાય ામમાં િ કોણ દોરલ હોય તે ઓપરશનલ એ પલીફાયર છે .આ ઓપરશનલ એ પલીફાયર એનાલોગ
અને ડ ટલ બંને કારની સ કસમાં સી નલ એ પલીફાય કરવા અને બી ઘણાં બધા કાય કરવામાટ વપરાય છે . તેનો
કાય વ ુ ડાણમાં સમજવા ય ન કર યે. બંને બા ુ સરખી હોવાથી આઉટ ટુ ઉપર બંને છે ડા વ ચે વો ટજન તફાવત
ુ ય મળશે.I છે ડાન થર રાખીન (રફરસ વો ટજ ઉપર) ni છે ડા ઉપર સી નલ આપવાથી તેના લીધે Q1ની બેજ કરં ટમાં
ફરફાર થશે. જો Q1ની બેજ ઉપર + સી નલ આવે તો તેનો બેજ કરં ટ વધવાથી તેન કલેકટર એમીટર કરં ટ વધશે.આ
કરં ટ R7માંથી કોમન રા તેથી પસાર થતો હોવાથી તેનો માણ Q2નાં કલેકટર એમીટર કરં ટ કરતા વધાર હોવાથી ,
Q1ન કરં ટ Q2નાં કરં ટને પાછો ધકલશે. તેથી બંને ાં ટરમાં કલેકટર કરં ટમાં ફરફાર થવાથી બંને કલેકટર ઉપર
વો ટજ બદલાશે. Q1 નો કલેકટર કરં ટ વધવાથી તેના કલેકટર ર ટસમાં રોકાતા વો ટજ વધશે માટ તેની કલેકટર
ઉપર વો ટજ ઘટશે. એજ વખત Q2ની કલેકટર કરં ટ પાછ ધકલાવાથી , કલેકટર કરં ટ ઘટશે. તેથી તેના આરસીમાં
રોકાતા વો ટજ ઘટશે, અને કલેકટરને મળતા વો ટજ વધશે. આ Q1, Q2ની કલેકટર ઉપર થયેલ વો ટજન ફરફાર
સરખો અને અપો ટ ફજમાં હોવાથી , ડબલ એ પલીફ કશન મલે છે . એજ ર તે Q1ની બેજ ઉપર - સી નલ આપવામાં
આવે તો Q1ની બેજન ર વસ સી નલ આવવાથી Q1 ન બેજ કરં ટ ધટશે , તેથી તેનો કલેકટર એમીટર કરં ટ પણ ઘટશે,
તેથી Q1 નાં આરસીમાં રોકાતા વો ટજ ઘટશે , તેથી તેની કલેકટર ઉપર પહ ચતા વો ટજ વધશે. એજ વખતે R7માંથી
Q1ન કરં ટ ઘટવાથી Q2ન કરં ટ વધશે,Q2ન કલેકટર કરં ટ વધવાથી તેના આરસીમાં રોકાતા વો ટજ વધશે , માટ
તેની કલેકટર ઉપર વો ટજ ઘટશે. આ ર તે પહલા કરતા ર વસ એકશન મળશે. અને સી નલ એ પલીફાય થશે.આ ર તે
નોન ઇનવ ટગ મોડમાં ઓપરશનલ એ પલીફાયર કામ કરશે એટલે ક વો સી નલ Q1ની બેજ ઉપર આપી ુ ં તેવો જ
સી નલ Q2ની કલેકટર અને અપો ટ સી નલ Q1ની કલેકટર ઉપરથી મલશે. જો Q2ની કલેકટરન સી નલ લેવામાં
આવે તો તે નોનઇ વટ ગ સ ગલ એ ડડ મોડમાં કામ કર છે . જો Q1, Q2 બંનેની કલેકટરનાં આઉટ ટુ વાપરવામાં આવે
ુ ડફરસીયલ
તો આઉટ ટ કારન છે . જ રત માણ બધા મોડ વાપરવામાં આવે છે .
ઇ વ ટગ મોડ - જો ni છે ડા ઉપર વો ટજ ફ સ રાખીન I છે ડા ઉપર સી નલ આપવામાં આવે તો Q2ની કલેકટર ઉપરથી
ઇ વટડ સી નલ મળશે, અને Q1ની કલેકટર ઉપર નોન ઇ વટડ સી નલ મળશે. સ ગલ એ ડડ મોડમાં Q2ની કલેકટરન
આઉટ ટુ તર ક સમજવી જોઇયે , માટ ઇ વટડ સી નલ મળશે.જો I છે ડા ઉપર સી નલ આપતા સી નલન + ફજ
આવવાથી Q2ની બેજ કરં ટ વધશે. તેથી તેની કલેકટર એમીટર કરં ટ વધશે. તેના આરસીમાં રોકાતા વો ટજ વધશે , માટ
તેના કલેકટર ઉપર વો ટજ ઘટશે. એજ ર તે બી ાં ટરમાં આનાથી િવ ધ યા થશે ,અને Q1ન કલેકટર ઉપર
વો ટજ વધશે, આઉટ ટુ મળશે. જો Q2ની બેજન - સી નલ આપવામાં આવેતો ,Q2ની બેજ કરં ટ ઘટશે , તેનો કલેકટર
એમીટર કરં ટ ઘટશે. R7માંથી તેન કરં ટ ઘટવાથી, Q1ન કરં ટ વધશે, તેથી Q1ની કલેકટર ઉપર વો ટજ ઘટશે અને
Q2ની કલેકટર ઉપર વો ટજ વધશે. આ ર તે એ પલીફાય થઇન સી નલ િવ ધ ફજમાં બાહર પડશે. માટ તેને ઇ વ ટગ
મોડ કહવાય છે .
હવે આપણ આઇસી સા ડ એ પલીફાયર સ કટસ લઇ ુ ં મા I2C બસ નથી
આપેલ ચ એક મોનો લીનીયર આઇસી એએફ એ પલીફાયરનો છે . આઇસીના પાવર ઇન ટુ VCC ઉપર આઇસીના
TP TP
ન કરલ વો ટજ ટલા વો ટજ આપી શકાય છે . af VCC
આઇસીની દરની સ કટ સીધી af i/p t/r/tv /cd

+vs
1

bs
1
OC
ચા ુ થઇ ય છે . કમક volume
ni i/p
+

1
variable o/p SPEAKER
આઇસીની દર કોઇ પણ i i/p
-
mute

fil
_vs
કં ોલ પીન નથી. માટ જો નોન ઇનવ ટગ ઇન ટુ ઉપર TP
af
કોઇ સી નલ હશે તો તે એ પલીફાઇ થઇને સીધો આઉટ VS/2
પીન ઉપરથીઆઉટ ટુ થશે ,OC કપેસીટરમાં થઇને આ સી નલ
ચા ડસચા કરં ટ તર ક પીકરમાંથી પસાર થશે. MONO IC AF AMPLIFIER
અવાજ આવશે.આઉટ ટુ પીન ઉપર સ લાયના અડધા VS/2 વો ટજ મલે છે .
તે કાયમ યાનમાં રાખ ું ર પેર ગમાં મદદ પ થાય છે .
ઇ વ ટગ ઇન ટુ પીન ર ટસ કપેસીટર ારા ા ડ સાથે જોડલ છે .
Bs પીન કપેસીટર ારા આઉટપીન સાથે જોડલ છે , તે ટુ પ માટ જોડવામાં આવેલ છે . આઇસીની દરપો ટ વ
સાઇડમાં જોડવામાં આવેલ ાં ટરને તેની ફોરવડ સાયકલ વખત જ ર હાઇ વો ટજનો બેજ કરં ટ રુ ો પાડ છે .
Fil પીન સાથે જોડલ કપેસીટર ડ કપલ ગ ફ ટર કપેસીટર છે . દરની પાવર લાઇનને ફ ટર કર છે . અને એક
િવભાગના ફરફાર બ િવભાગમાં જતા અટકાવે છે . તેમને ફ ટર કર ને ા ડમાં મોકલે છે .આ આઇસીમાં ટુ ની પીન
છે , પરં ુ તેનો ઉપયોગ કરલ નથી કમક ટુ કં ોલ કરવા માટ સીપી ુ હોવી જોઇયે, આ સ કટ સાથે સીપી ુ નથી.
વો ુ કં ોલ પણ મે
મ ુ લ
અ કારનો છે . એટલે ક હાથથી ફરવવો પડ છે .એલસીડ ટ વીમાં મોનો સા ડની જ રત હોય
તો આ સ કટ વાપર શકાય છે . ટ ર યો સા ડ જોઇતો હોય તો આવી બે સ કટ અથવા એવી આઇસી ની દર આવી
ુ અને ઓપરટ ગ વો ટજ
બે સ કટ હોય તે લેવાની હોય છે . ઘણી કંપન ઓ આવી આઇસી અલગ અલગ પાવર આઉટ ટ
માટ બનાવે છે .જો 5.1 સી ટમ હોય તો આવી 5 સ કટ અથવા એવી આઇસી માં 5.1 માટના 5 પીકર ચલાવવા માટ
સગવડ હોય , કલાસ A અને B માં અને કલાસ Dમાં પણ 5.1 માટની આઇસી આવે છે . કોઇ પણ સી ટમ કોઇ પણ
મોડલમાં મળ શક છે .તે યાનમાં રાખીને સ કટસ સમજવા કોશીશ કરવી.
અ હયાં આપેલી સ કટ ટ ર યો એ પલીફાયર +VCC

1
v cc to other power
આઇસીની છે . ટ ર યો સ કટ હોવાથી power

બે એ પલીફાયર સ કટસ એક પેકજમાં af


af i/p t/r/tv /cd
ુ વામાં આવી છે .

+vs
bs
af R-Channel
R-Channel volume af ni i/p +
માટ જ યા અને પીન ની સં યામાં બચત R-Channel

1
o/p SPEAKER
-
i i/p
થાય છે .પાવર અને કં ોલની કોઇ પીન જો હોય તો તે કોમન

mute

fil
af

_vs
VS/2
થઇ ય છે . આ સ કટમાં ટુ ની પીન , પાવરની પીન કોમન છે .
બે ઇન ટુ હોવાથી બે વો ુ કં ોલ છે . પીકર પણ બે છે .

ફ ટર બે બતાવવામાં આવેલ છે , તેમની સં યા f rom CPU/LC
af mute
કંપની ઉપર આધાર રાખે છે .આ

1
af i/p t/r/tv /cd volume

+vs
bs
L-Channel
આઇસીને L-Channel af
+
af ni i/p L-Channel

1
સીપી ુ ારા કં ોલ કરવી હોય તો મા એક
o/p SPEAKER
-
i i/p

mute

fil
_vs
af
કં ોલ લાગી શક છે . તે છે ટુ નો આ સીવાય VS/2
બધા મે ુ લ કં ોલ લગાવવા પડ છે .

નીચે આપેલ સ કટ વધારાની સ કટ છે . એલસીડ ટ વીમાં આવતી નથી.


પરં ુ હોમ થીયેટરમાં હોઇ શક છે . આ સ કટ છે , તે STERIO IC 1+2 AF AMPLIFIER
ઓળખવા માટ મેઇન પાવર ાંસફોમરના સેકંડર ના 3 છે ડા , ીજ રકટ ફાયર અને ડબલ ફ ટર કપેસીટર મના + -
છે ડા ાંસફોમરનાવ ચેના છે ડા સાથે જોડાતા હોય. પીકર આ વ ચેના છે ડા અને આઇસીના આઉટ ટુ સાથે જોડાતા હોય
તો આ પલીટ પાવર હાઇ આઉટ ટુ વાળ ઓ ડયો એ પલીફાયર સ કટ વપરાયેલ છે .
TP1 +VCC
+VCC
1

af I/P T/R/CD/TV TP3 C3


BRIDGE RECT.
1

af
VOLUME
1

+
bs

switch
+vs

af af C4 Fuse
MT
ni i/p + af 2 3 2 1
1

o/p Speaker
i i/p -
4
_vs
mute

fil

TP4 C5
-

6 5
4

C1
1

_VCC _VCC AC 230V I/P


C2 TP2
to CPU/LC(mute)
1

TP5

SPLIT POWER HI O/P


AF AMPLIFIER (mono)
આ સ કટમાં એક પો ટ કાયમ યાદ રાખ ું ,તેને કોઇપણ દવસ ૂર ૂર ચેક ગ કયા વગર ચા ુ કરવી ન હ. અને ચા ુ
કર ને પહલા પીકર જોડયા વગર પીકર સોકટ ઉપર આશર 0 વો ટ ના મળે તો ુ થી પણ પીકર જોડવા ન હ અને

આઇસી ફો ટ શો યા અને ર પેર ગ કયા પછ ફર થી પીકર સોકટ ઉપર વો ટજ માપવા. જો વો ટજ 0 ના હોય અને
ક ટમર પીકર સાથે લાવેલ નથી તો તેમા ફો ટ હોઇ શક છે . તે મંગાવીને ચેક કરવાં અથવા ક ટમરને ચેતવ .ુ ં
અ હ આપેલ ચ પણ વધારાન છે . આ સ કટમાં બે ઓપરશનલ એ પ. ુ - લ
શ ુ માં કામ કર છે . તેમનો મેચ ગ પેયર
હો ુ ં જ ર છે .એક જ પેકજમાં બંને એ પં ુ લા હોય છે .આ કોન ફ ર
ક ુ શનને ુ શન પણ કહવાય છે . આ
જ કોન ફ ર
સર કટમાં પણ ઉપરની સ કટની બધી સાવચેતી રાખવી પડ છે . આપેલ આઇસી
VCC to other VCC

AF signal from
sound det ,
pre af amp C5
C4
LS

bs
bs

+vs
electronic

+vs
volume control + ni i/p
ni i/p + B amp
R1 A amp C7 R4
o/p o/p
- i i/p
i i/p - C3

fil

_vs

mute
_vs
mute

fil
TDA 8592 બાઇપોલર C1

ાં ટરના એ પલી- R2
R3

ફાયર ારા બનેલી C2 C6

આઇસી છે . આ mute from CPU

આઇસીમાં 4 પીકર
દરક 50Wને BRIDGE AMPLIFIER
push pull ic circuit
ચલાવવા માટ 4
એ પલીફાયર
આઇસીમાં ુ વામાં

આવેલ છે . દરક
એ પલીફાયર
લ ીજ ુ - લ
શ ુ
એ પલીફાયર છે .
તેને BTL ( ીજ ટાઇડ
લોડ) નામથી પણ
બોલાવવામાં આવે છે .
આ સ કટ પહલાની 4
સ કટ આઇસીમાં છે .
વધારામાં આ
આઇસી સીપી ુ ારા
I2C bus ારા કં ોલ
થાય છે . એટલે ક
આ આઇસી ર મોટ
કં ોલથી કં ોલ થાય
છે . ટડ બાય , ટુ
વા ફંકશનર મોટથી
કં ોલ કરાય છે .
વધારામાં આ
આઇસીની ોટકશન
સ કટસ સાથે
ડાય નો ટ ક (એટલે ક ખામી શોધવા માટ ) િવભાગ પણ દરક એ પલીફાયર સાથે લાગેલ છે .માટ કોઇ પણ
એ પલીફાયરમાં ફો ટ થાય તો તેની ુ ે કરવામાં આવે છે .
ણ I2C bus ારાસીપી ન
સીપી ુ ખામીના લેવલ ઉપરથી િનણયલે છે .તે પાવર સ લાય ટડ બાય કર છે . અથવા શટ ડાઉન કર છે .
આઇસીની પીન ના કાય -
પીન 1 ADSEL I2C bus pin address select
પીન 2 SDA I2C bus pin data input and output
પીન 3 PGND2 power ground 2
પીન 4 OUTRR- Channel right rear Negative output
પીન 5 SCL I2C bus clock input
પીન 6 OUTRR+ Channel right rear positive output
પીન 7 Vp2 power supply voltage 2
પીન 8 OUTRF- Channel right front Negative output
પીન 9 PGND1 Power ground 1
પીન 10 OUTRF+ Channel right front Positive output
પીન 11 SVR half supply Voltage filter
પીન 12 INRF channel right Front
પીન 13 INRR channel right Rear input
પીન 14 SGND signal ground
પીન 15 INLR channel left Rear input
પીન 16 INLF channel left Front input
પીન 17 ACGND AC ground
પીન 18 OUTLF+ channel left front positive output
પીન 19 PGND3 power ground3
પીન 20 OUTLF – channel left front negative output
પીન 21 Vp1 power supply voltage 1
પીન 22 OUTLR+ channel left rear positive output
પીન 23 STB standby or operating or mute mode select input
પીન 24 OUTLR – channel left rear negative output
પીન 25 PGND4 power ground 4
_____
પીન 26 DIAG diagnostic and clip detection output; active low
પીન 27 TAB heat sink connection must be connected to ground
વધાર મા હતી ફલી સ કંપન ની વેબ સાઇટ ઉપરથી આઇસીની ડટા શીટ ડાઉનલોડ કર ને મેળવી શકાય છે .

હવે આપણ હાલમાં એલસીડ ટ વી અને બી સા ડનાં સાધનોમાં વપરાતા લાસ-D એ પલીફાયર લઇ .ુ ં સૌથી પહલાં
વીચ ગ એકશન ારા એ પલીફાયર કવી ર તે બને છે , તે સમજ ુ ં પડશે, તો જ આપણે તેની સ કટસ ર પેર ગ કર
શક .ુ ં અ હયાં આપેલ ચ માં કલાસ-ડ એ પલીફાયરનો સી ાંત આપેલ છે .આ સ કટના ઇન ટુ ઉપર ઓપરશનલ
એ પલીફાયર છે . ુ ઉપર બે સી નલ છે . એક એરર એ પલીફાયરમાં થઇને આવતો ઓ ડયો ઇન ટુ છે . અને
ના ઇન ટ
બીજો 380 KHzનો ઔસીલેટરમાંથી આવતો ાય ગલ કર યર સી નલ છે . ઓપરશનલ એ પલીફાયર આ સી નલસને
ક પેયર કર છે . માટ તેને ક પેરટર કહવામાં આવેલ છે . આ ક પેર જન કરતા ઓ ડયો સી નલ માણ ઔસીલેટરના
મો ની
પ સ િવડથમાં ફરફાર થાય છે . તેને PWM થયો. માટ આ ક પેરટર ઔસીલેટરના
મો ને PWM કર છે , અને આ પ સ િવડથ મો ુ લશ
ે ન થયેલા મો કં ોલને Audio
triangle
ય છે . કં ોલમાંમો ના ટાઇમ ગ અને વો ટજ લેવલ ઉપર િનયં ણ કર ને wave

આઉટ ટુ વીચ ગ માટ મો ફટને આપવામાં આવે છે .આઉટ ટુ વીચ ગ


મો ફટ હાફ ીજ અથવા લ ુ શનમાં હોઇ શક છે .જો વીચ ગ
ીજ કોન ફ ર PWM O/P

સી નલ યો ય ટાઇમ ગ અને વો ટજ લેવલમાં ના મળે તો આવાજ ડસટોટડ થઇ જશે. મો ફટ ારા વીચ ગ થયેલ
કરં ટ કોયલ અને કપેસીટરના લો પાસ ફ ટરમાં થઇને પીકરને મળશે.તેમજ ફડબેક સ કટ ારા એરર એ પલીફાયરને
મળશે ને યાનમાં લઇને જો કોઇ એરર ગઇ હશે તો તેને આ વખત ુ ાર ને મોકલશે. અને આઉટ ટુ ઉપર ઔર જનલ

અવાજ વો જ અવાજ બાહર પાડશે.
આપેલા હાફ જ સ કટ ડાય ામને જોવાથી યાલ આવશે ક T1 મો ફટના સોસ છે ડા સાથે T2 મો ફટનો ઇન છે ડો
ે ા જોડાણ ઉપરથી જ કોયલનો એક છે ડો જોડલ છે . કોયલનો બીજો છે ડો પીકર સાથે જોડાય છે .
જોડલ છે , અને આ બંનન
પીકરના બી છે ડ બે કપેસીટર C1, C2 જોડાય છે . C1નો બીજો છે ડો પો ટ વ સ લાયમાં અને C2નો બીજો છે ડો
નેગેટ વ સ લાયમાં ય છે . યાર કં ોલમાંથી વીચ ગ સી નલ આવે છે , તો મો ફટT1 ઓન થશે અને મો ફટ T2 ઓફ
થશે. આના લીધે T1ના ઇનથી સોસમાં થઇને પાવર કોયલમાંથી પીકર થઇને C2ને ચા કરશે.એજ વખત C1 ડસચા
થશે. આ કરં ટ લોડ કરં ટ તર ક બતાવેલ છે . કોયલમાં તેના લીધે ુ બ કય ૈ બની જશે. સાયકલ બદલાતા T1બંધ
થશે, અને T2 ઓન થશે. તેના લીધે કોયલ અને પીકરમાંથી બે કરં ટ પસાર થશે. એક કોયલમાં ઉ પ થયેલ ર એકશન
કરં ટ અને બી કરં ટ C2 ડસચા થવાથી અને C1ચા ે
થવાથી ,તેનક ુ ટ ગ કરં ટ તર ક બતાવેલ છે . આ

બધાકરં ટના સરરાશ વધ ઘટ પરથી ઓ ડયો સી નલની પો ટ વ અને નેગેટ વ સાયકલનો િનમાણં થાય છે . અને પીકર
સા ડ આપે છે .

T1
C1
T1 T3
control

control

coil
control

power

C2
T2
T2 T4

લ ીજ લાસ-D એ પલીફાયર - આપેલા ચ ને જોવાથી યાલ આવશે ક આ લ ીજ સ કટમાં 4 મો ફટ છે . એટલે


ક બે હાફ ીજ ારા લ ીજ બનાવવામાં આવેલ છે .આ બંને હાફ ીજના સટરમાં કોયલની સીર જમાં પીકર જોડાય
છે . કં ોલ સ કટ બંને બા ુ માટ બતાવેલ છે . યાર વીચ ગ સી નલ આવશે, તો તેમના ફજ અને ટાઇમ ગ એ ર તે હશે
ક T1 અને T4 ઓન થશે અને T2 અને T3 ઓફ રહશે. તેથી T1ના ઇન સોસ થઇને કરં ટ કોયલ અને પીકરમાં થઇને
T4ના ઇન સોસ થઇને ા ડ થશે, યાર સાયકલ બદલાશે, T1 T4 ઓફ થઇ જશે અને T2 T3ઓન થશે. કોયલમાં
ઉપ થયેલ ર એકશન કરં ટ પીકરમાંથી પસાર થશે.આ કરં ટનો માણ અને દશા PWM ઉપર આધાર રાખશે. માટ
ઔર નલ અવાજ પાછો મળ જશે.વધાર અવાજ જોઇતો હોય તો લ ીજ વપરાય છે .
આપેલ સ કટ 8+8W OUTPUT વાલી ફ ટરલેસ લાસ-D ટ ર યો એ પલીફાયરની છે . આ એ પલીફાયર આઇસી
સ કટમાં લો પાસ ફ ટરની જ રત પડતી નથી. બે લ ીજ એ પલીફાયર સ કટ એટલે ક ુ ળ 8 મો ફટ માટની ૂર ૂર
સ કટ આ આઇસીમાં આવી ગયેલ છે . વધારામાં ોટકશન , ટ ડબાય , ટુ ફંકશન પણ આ આઇસીમાં જ આવી ય
છે .

ુ ે આપે છે . બી
Status પીન આઇસીના ટટસ અને ફો ટની મા હતી સીપી ન અગ યનો ુ ો એ ક આ આઇસીને ઇન ટુ
ઉપર ઓ ડયો સી નલ પણ ડફરસીયલ જોઇયે છે . માટ દરક ઇન ટુ ના બે છે ડા છે , IN1P અને IN1N તેમજ IN2Pઅને
IN2N. આ સીવાય TCTRLઅને TMON પીન ોડકશન વખતે ઉપયોગી છે . TMON ખાલી છોડ દવાની અને બી ને
અથ ગ કરવી. PVSS ા ડ માટની પીન છે . 5V5 પીન એનાલોગ સ કટ માટ એનાલોગ સ લાય છે . ROSC ઐસીલેટરની
કવસી સેટ કરવા માટ ર ટસ માટની પીન છે . બાક બ ું બી આઇસીઓની મ જ છે . વ ુ મા હતી માટ આઇસીનો
દરનો લોક ડાય ામ આપેલ છે .
આનાથી પણ વધાર મા હતી
માટ microsemiની સાઇટ ઉપર
લોગ ઓન કર .ુ ં

LX1705

અ હયાં આપેલ આઇસી TAS 5186 અને TAS5086 Texas ins. કંપન એ બનાવેલ લાસ-D એ પલીફાયર આઇસીનો સેટ
છે . ની દર 6 પીકર ચલાવવા માટ 6 હાફ ીજ કલાસ-D એ પલીફાયર છે . 5 એ પલીફાયરને 30W દર ચેનલ
6 ઓ સના પીકરમાં અને એક60W 3 ઓ સના પીકરમાં ચલાવી શકાય છે . આ આઇસી 5.1 તર ક પણ કામ કર શક
છે . અને ટ ર યો આઇસી તર ક પણ ચલાવી શકાય છે . મોડ સલેકટ કરવા માટ તેની M1, M2, M3 મોડ સલે ટ પીન ને
લો ક ટબલ માણ વીચ અથવા સીપી ુ ારા સેટ કર શકાય છે . ઔસીલેટરની કવસી સેટ કરવા માટ પીન 14
ઉપર ર ુ ે મા હતી આપવા માટ પીન છે . ઓપન
ટસ હોય છે .SD bar પીન શટડાઉન ટટસની સીપી ન ઇન પીન છે ,
બાહરથી ુ અપ ર
લ ટસ લગાવવો પડ છે .RESETbar એકટ વ લો પીન છે ર સેટ ઇ ફોમશન આપે છે .VREG પીન
ર ુ ટ
લ ે ર ફ ટર પીન છે . ડએફસી લગાવવા માટ પીન છે .OTWbarપીન ટ પરચર ોટકશન માટ છે . ન કરલ કરતા
આઇસી વ ુ ગરમ થાય તો ોટકશનમાં ુ ે પીન લો થઇને મા હતી આપે છે , ક આઇસી ગરમ થઇ
ય છે અને સીપી ન
છે .PVDD, VDD, GVDD + પાવર સ લાય માટની પીન છે , યાર PVGND ,GND પીન ા ડ પીન છે . ટુ પ માટના
કપેસીટર પહલાની મ હાઇ સાઇડમાટ ગેટ વો ટજ આપે છે . પાવર લાઇનમાં દરક પીન ઉપર ડએફસી ુ લા છે .દરક

આઉટ ટુ ઉપર કોયલ અને પીકર પછ કપેસીટર LPF માટ ુ વામાં આવેલા છે .

સૌથી અગ યનો પો ટ એ છે ક આ આઇસી TAS5186 એ મા એ પલીફાયર છે . તેની પાસે એનાલોગ ઓ ડયોને PWM
કરવા માટ કોઇ સ કટ નથી.માટ તેને જોડ દાર તર ક આઇસી TAS5086ની જ રત પડ છે . 6 એનાલોગ ઓ ડયો
સી નલસ આ આઇસી TAS5086ને આપવામાં આવે છે . આ આઇસી બધાં 6 સી નલસને PWM કર ને આઇસીTAS5186ને
આપે છે , તેને એ પલીફાય કર ને 6 પીકરને આપે છે .
સી નલ ઇ કટર એનાલોગ ઓ ડયો િવભાગમાં
ર પેર ગ માટ કામ લાગે છે .

1N4007 220k 22k 220k 22k


3 6 2 2 2 2

5
AC in 230V
0.047 mf /250v
1 4
1 1 1 1 1 2
3-0-3v transf ormer 1 2
100mf /10v
4k7pf BC547B
BC547B

1 2

4k7pf
આઇસી TPA 1517 એક ટ ર યો એ પલીફાયર આઇસી છે .તેની દર લીનીયર આઇસી સ કટ છે . એલસીડ ટ વીમાં
વપરાય છે માટ ડાય ામ આપેલ છે . તેમા પીન 8 ટુ માટ છે . VCC પાવર પીન છે .IN 1 ,2 પીન એનાલોગ ઓ ડયો
ઇન ટુ માટ પીન છે .OUT1,2 કપેસીટર ારા પીકર માટ આઉટ ટુ છે .આ સ કટ ઇ ટનલ ટુ પ ધરાવે છે . GND/HS
પીન ને ા ડ કરવી જોઇયે અને હ ટસ કનો ઉપયોગ જ રત હોય તો કરવો પડ છે . આ પીન હ ટસ કનો કામ કર
છે .સો ડર ઓર નલ માણ થવો જોઇયે. આઇસી બે તના પેકજમાં આવે છે . તે યાનમાં રાખ .ુ ં

Interfaces
The I2S is a 3-wire, half-duplex serial interface commonly used to
interconnect audio devices in a system through a common 3-wire bus
known as the I2S bus. I2S devices and the bus use three wires: serial data
(SDA) carrying two time division multiplexed audio data corresponding
to each audio channel, serial clock (SCK), and word select (WS), which
controls digitized audio data to and from the different devices on the I2S
bus. An I2S system is designed to handle the serial audio data separately
from the serial clock to eliminate jitter.

The SPI is a 4-wire, full-duplex serial interface popularly used to connect


system processors (master) to peripheral devices (slaves) within or
outside the system. The SPI communicates with separate data-out signals
(master-out slave-in or MOSI) and data-in signals (master-in slave-out or
MISO) lines, along with the clock (SCLK) and a slave select or chip select
signal (CS).

Você também pode gostar