Você está na página 1de 7

ુ ી રહેવાના પાંચ ઉપાય

સખ

તમારા હ્રદયમા‍થી તિરસ્કાર


ને
ને ટાટા કહી દો.
તમારા મનમાંથી ચિં‍તાઓને
વાળી-ઝુડી ને સાફ કરી દો.
જીવો સાદગીથી.
સર્વત્ર, લે
લવ ે ા કરતા‍ આપવાન ુ
વલણ રાખો!
સર્વત્ર, અપે
અપક્ષ
ે ાઓ ઓછી જ રાખો.
ુ ારી
વીતી ગયેલી ક્ષણોને સધ

નવી શરુઆતની તક તો કોઇન


કોઇનેે મળતી નથી.

પણ આ ક્ષણ થી પ્રારં ભ કરીને

નવો અંત મેળવવાની તક તો દરે ક જણ મેળવી


શકે છે !
ઇશ્વરે કદી કીધ ંુ નથી કે
તમને પીડા વગરના દિવસો આપીશ.
દુઃખ નહીં ફક્ત હાસ્ય આપીશ.
વાદળ વિનાનો સ ૂર્યપ્રકાશ આપીશ.

........પણ એણએણેે એ જરુર કીધ ંુ છ


છેે કે
તમને પીડા સહન કરવાની તાકાત આપીશ.
રડીનેે હળવા થવાની રાહત આપીશ.
રડીન
રસ્તો સઝુ ે એવો પ્રકાશ આપીશ….
નિરાશાઓ રોડ પર આવતા બમ્પ જેવી હોય
છેઃ
તમારી ગતિ થોડીક વાર માટે રં ુ ધાય જરુર
છે,
પણ પછી ની સફર માં તો આનંદ મળે જ
છે...

માટે બમ્પ પર જ રોકાઇ ના જતા,


જ્યારે જોઇત ંુ હોય એ ના મળે
ુ થજો,
ત્યારે નિરાંત જીવે બેસીને ખશ
કારણ કે ઇશ્વર
તમને કૈં ક વધારે સારં ુ આપવાન ંુ પ્લાનીંગ કરી રહ્યા હશે!

સાર-નરસા અનભ ુ વ થાય ત્યારે યાદ રાખજો કે


જીવનની દરે ક ઘટના તમને શીખવાડે છે
કે કેવી રીતે જીવનમાં વધ ુ પ્રસન્નતા મેળવવી...
કે કેવી રીતે દુઃખથી ભાંગી પડવામાંથી બચવ....ંુ ..

કોઇ તમને ચાહે એવી ફરજ પાડવી તો શક્ય નથી.


તમારે તો તમને કોઇ પ્રેમ કરી શકે
એવી વ્યક્તિ બનવાની કોશિશ કરતારહેવાની છે .
માપ્યા વગરનો પ્ર પ્રેેમ કરશો
ત્યારે જ પ્ર પ્રેેમ કેટલો છ છેે એ માપી શકશો !
જેનેે પ્ર
જેન પ્રેેમ આપવો ગમ ગમેે
અને
અને જેને જેને આપતા હો તે તને ે પણ
તમારા પ્ર પ્રેેમનો પ્રતિસાદ આપવો ગમતો હોય
એવી વ્યક્તિ મળી જાય ત્યારે મોં ધોવા ના જતા!
માનને
માનને ખાતર પ્રે પ્રમ
ે ગમ ુ ાવવા કરતાં
પ્રેેમન
પ્ર નેે ખાતર માન ગમ ુ ાવવાન ંુ પસંદ કરજો..
પ્રે
પ્રમ ે કરવા સંપ ૂર્ણ પાત્રની રહ જોવા કરતાં
પ્રેેમ કરતાં હો એ પાત્રન
પ્ર પાત્રનેે
સંપ ૂર્ણૂ પ્રેમ ે કરવાના પ્રયત્ન કરજો.
તમને જ્યારે કોઇની સાચી પરવા હોય ત્યારે

તમે નથી જોતા એની ખામીઓ.. તમે એને સ્વીકારી લો છો

નથી માંગતા જવાબો....એના બચાવો ને સ્વીકારી લો છો

ુ ો.... એ સધ
નથી શોધતા ભલ ુ ારવાની મહેનત માં લાગી જાવ
છો

૦-૦-૦-૦-૦-૦-૦

જુના મિત્રોને ક્યારે ય ગમ


ુ ાવતા નહીં

એની જગ્યા લઇ શકે એવ ંુ કોઇ કદીય મળશે નહીં

મૈત્રી વાઇન જેવી હોય છે ...જેટલી જુની એટલી લજ્જત વધ ુ !

Você também pode gostar