Você está na página 1de 2

ેસનોટ-૧ તા.

૨૮/૦૬/૨૦૧૮

રુ ત શહેરના અઠવાગેટ સકલ અને જ ુ રાત ગેસ સકલને જોડતા સરદાર ીજ ઉપર ીજની
પહોળાઇ કરતા વ ુ ા ફક ભારણને કારણે તથા કોઇક વાહન બંધ પડ જવાના કારણસર અવાર-નવાર ા ફક મ
થવાની સમ યા સ તી હોય છે . જેન ા ાયો ગક ઉકેલ માટે કલાક-૧૮/૩૦ થી ૧૯/૩૦ દર યાન અઠવાગેટ સકલ થી

ુ રાત ગેસ સકલ તરફ જતો ા ફક વાહ જ ુ રાત ગેસ સકલ થી અઠવાગેટ તરફ આવતા સરદાર ીજના ક ે ઉપર
પસાર કરવામાં આવનાર છે . જેથ ી જ
ુ રાત ગેસ સકલ થી અઠવાગેટ તરફ આવતા વાહન ચાલકોએ નીચેન ા વક પનો
ઉપયોગ કરવાનો રહેશે.
(૧) કલાક-૧૮/૩૦ થી ૧૯/૩૦ દર યાન જ ુ રાત ગેસ સકલ થી અઠવાગેટ તરફ આવવા માટે વામી વવેકાનંદ
ીજનો ઉપયોગ કર નાન રુ ા થઇ અઠવાગેટ તરફ આવી શકાશે.
(૨) કલાક-૧૮/૩૦ થી ૧૯/૩૦ દર યાન લ ુ કાભવન ણ ર તાથી સરદાર ીજને જોડતા લાય ઓવર ીજ થઇ
સરદાર ીજના હાલ નવા ુ લા ુકેલા ક ે ઉપરથી જુ ના RTO પોઇ ટ ધ ુ ી જઇ યાં થ ી આગળ અ ય તમામ
માગ ઉપર જઇ શકાશે.
ઉપરો ત વૈક પીક યવ થા ાયોગીક ધોરણે અમલમા ુકવામાં આવેલ છે . જે હગામી સમય માટે
રાખવામાં આવનાર છે જેથ ી આ ાયોગીક યાસ માટે હેર હતમાં આમ જનતાને સહકાર આપવા અપીલ કરવામાં
આવે છે .
ન ધ :- આ ાયોગીક અમલ તા.૦૧/૦૭/૨૦૧૮ થી તા.૧૫/૦૭/૨૦૧૮ ધ ુ ી કરવામાં આવનાર છે .

પોલીસ ક મ ર ીના હુ કમથી


(ઝે ડ.એ.શે ખ)
મદદનીશ પોલીસ ક મ ર
વહ વટ અને લાન ગ, ાફ ક શાખા
રુ ત શહેર
ેસનોટ-૨ તા.૨૮/૦૬/૨૦૧૮

રુ ત શહેરના જુ ના RTO પોઇ ટ તરફથી આવતા વ નતા વ ામ ાઉ ડની સામેન ા ભાગે


અઠવાગેટ લાય ઓવર ીજ થી સરદાર ીજ ઉપર ચઢતા તમામ કારના ભારે વાહનો વેશતા ધણી વખત ભારે
વાહન કે ડાઉન થવાના કારણે ીજ ઉપરનો ા ફક મ થતો હોય છે . આ સમ યાના નવારણ હે ુ વ નતા
વ ામ ાઉ ડની સામેન ા ભાગેથ ી સરદાર ીજ ઉપર ચઢતા ભારે વાહનો પસાર ન થઇ શકે તે માટે "હાઇટ ર ે ટેડ
એ ગલ" લગાડમાં આવનાર છે . જેથ ી તમામ કારના ભારે વાહનો અઠવાગેટ સકલ થઇ સરદાર ીજ ઉપર જઇ
શકશે.
આ અંગે તમામ કારના ભારેવાહનોને વ નતા વ ામ ાઉ ડની સામેન ા ભાગે અઠવાગેટ લાય
ઓવર ીજ થી સરદાર ીજ ઉપર જવા માટે કાયમી તબંધ અંગે ું હેરના ું મે.પોલીસ ક મ ર ી, રુ ત શહેર
નાઓ ારા સ ધ કરવામાં આવેલ છે . જે હેરના ું તા.૦૧/૦૭/૨૦૧૮ થી અમલમાં આવનાર છે . જે અંગે
હેર હતમાં આમ જનતાને સહકાર આપવા અપીલ કરવામાં આવે છે .

(ઝે ડ.એ.શેખ)
મદદનીશ પોલીસ ક મ ર
વ હવટ અને લા નગ, ાફ ક શાખ, રુ ત
શહેર

Você também pode gostar